પોસ્ટ ઓફિસ મંથલી ઈન્ક્મ સેવિંગ્સ સ્કીમ | પતિ-પત્નીને ઓછા સમયમાં વધુ વળતર આપતી પોસ્ટ ઓફિસ સ્કીમના ફાયદા જાણો
Post Office Monthly Income Scheme Account (MIS) | સુરક્ષાની દ્રષ્ટિએ પોસ્ટ ઓફિસમાં રોકાણ કરવું એક સારો વિકલ્પ માનવામાં આવે છે. કારણ કે તેમાં સામેલ નાણાં ગુમાવવાની કોઈ શક્યતા નથી. વ્યાજ ચોક્કસ સમયગાળા માટે નિશ્ચિત દરે ચૂકવવામાં આવે છે. પોસ્ટ ઓફિસ દરેક વર્ગ માટે અલગ-અલગ રોકાણ યોજના ધરાવે છે. જો પતિ-પત્ની એકસાથે રોકાણ કરવા માંગતા હોય, … Read more