RBI કહ્યું પર્સનલ લોન થી કોઈ ખતરો નથી, RBI નિયમ ફક્ત નિયંત્રણ માટે છે નાની પર્સનલ લોન હવે નહિ મળે જાણો કેમ
RBI news Personal Loan: પર્સનલ લોન માટે આરબીઆઈ ગવર્નરે કહ્યું હતું કે અમે ઘરમાં આગ લાગવાની રાહ જોઈ શકીએ નહીં. તેથી અમારે કડક પગલાં લેવા પડ્યા જાણો આ rbi ની કાર્યવાહી લોન માટે આરબીઆઈ પર્સનલ લોનના કેટલાક કડક પગલાં લઈને આવી લોન પર નિયંત્રણ લગાવવાનો નિર્ણય કર્યો. જેના કારણે પર્સનલ લોન બિઝનેસમાં ઝડપથી વધારો કરી … Read more