રિન્યુએબલ એનર્જી સેક્ટર પછી આ PSU બેન્ક કંપનીઓમાં જોરદાર તેજી જાણો કેમ
renewable energy sector shares:રિન્યુએબલ એનર્જી સેક્ટર પછી આ PSU બેન્ક કંપનીઓમાં આવી શકે જોરદાર તેજી જાણો કેમ સ્ટોક માર્કેટ: છેલ્લા કેટલાક દિવસોથી, નવીનીકરણીય ઉર્જા સંબંધિત PSU શેર્સમાં જોરદાર ઉછાળો જોવા મળી રહ્યો છે. ઉપરાંત, હવે બજાર નિષ્ણાતો માને છે કે આગામી સમયમાં જાહેર ક્ષેત્રની બેંક (પીએસયુ બેંક) કંપનીઓના શેરમાં મજબૂત વધારો જોવા મળી શકે છે. … Read more