RPF કોન્સ્ટેબલ ભરતી 2024 આવી ગઈ 4660 કોન્સ્ટેબલ અને SI ખાલી જગ્યા પર સારી નોકરી મેળવી શકો છો અહીં ફોર્મ ભરો
rpf bharti 2024 in gujarat:રેલવે પ્રોટેક્શન ફોર્સ (RPF) અને રેલવે પ્રોટેક્શન સ્પેશિયલ ફોર્સ (RPSF) સબ-ઇન્સ્પેક્ટર અને કોન્સ્ટેબલની જગ્યાઓ માટે ભારતીય રેલવે ભરતી 2024 માટે અરજીઓ આમંત્રિત કરી રહ્યાં છે. આ ભરતી અભિયાન દ્વારા કુલ 4660 ખાલી જગ્યાઓ ભરવામાં આવશે, જેમાં 452 સબ-ઇન્સ્પેક્ટર અને 4208 કોન્સ્ટેબલ પોસ્ટનો સમાવેશ થાય છે. તમારે પણ રેલવે પ્રોટેકશન ભરતી માં … Read more