સ્ટોક સ્પ્લિટ-બોનસ શેરની જાહેરાત બાદ શેર આકાશમાં ઉડવા લાગ્યો , આજે 5% વધ્યો જાણો વિગત

Sarveshwar Foods bonus share split latest news

Sarveshwar Foods bonus share split latest news: સર્વેશ્વર ફૂડ્સનો શેર 3 એપ્રિલ, 2020 ના રોજ 93 પૈસાની નીચી સપાટીએ પહોંચ્યો હતો, જ્યાંથી રોકાણકારોની મૂડીમાં 400 ટકાનો વધારો થયો છે. શેરબજારના કામકાજમાં ઉતાર-ચઢાવ વચ્ચે મંગળવારે સર્વેશ્વર ફૂડ્સ લિમિટેડના શેરમાં પાંચ ટકાનો ઉછાળો નોંધાયો હતો અને 25 પૈસાના વધારા સાથે રૂ. 5.25ના સ્તરે કામ કરી રહ્યા હતા. … Read more