Mehndi design Diwali:દિવાળીના તહેવાર પર હાથમાં સુંદર મહેંદી લગાવો, અહીં સરળ મહેંદી ડિઝાઇન દેખો

Mehndi design Diwali

Mehndi design diwali full hand: દર વર્ષની જેમ આ વર્ષે પણ કારતક માસની અમાવસ્યાના દિવસે દિવાળીની ઉજવણી કરવામાં આવશે. આ વખતે diwali 12 નવેમ્બરે આવી છે. લોકોએ તેની તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે. દિવાળી તેની સાથે ઘણી ખુશીઓ લઈને આવે છે. દિવાળીના દિવસે લોકો પોતાના ઘરને ખૂબ જ સુંદર રીતે સજાવે છે. આ સાથે તેઓ … Read more