આ યોજના બધાનું દિલ જીતી લીધું, ખાલી આટલાનું રોકાણ કરો અને મળશે રૂ. 4.48 લાખ, તરત એપ્લાય કરો
Sukanya Samriddhi Yojana :ભારતની દીકરીઓ માટે સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી યોજના છે. આપણી દીકરીઓના ભવિષ્યને સુરક્ષિત અને મજબૂત બનાવવાની શરૂઆત કરવામાં આવી છે. આ સ્કીમ હેઠળ , માતા-પિતા 10 વર્ષથી ઓછી ઉંમરની દીકરીના નામે બચત ખાતું ખોલાવી શકે છે અને તેમાં 1,000 રૂપિયાથી લઈને 1,50,000 રૂપિયા સુધીની રકમ જમા કરાવી શકે છે હાલ માં … Read more