Surat Ambulance Viral Video: સુરતમાં રોડ પર જતી એમ્બ્યુલન્સમાં ચુંબન કરતાં યુવક યુવતીનો વિડીયો સોશિઅલ મીડિયામાં થયો વાયરલ

Surat Ambulance Viral Video

Surat Ambulance Viral Video: સુરતમાં રોડ પર જઈ રહેલી એમ્બ્યુલન્સમાં યુવક યુવતીનો કામલીલા કરતો વિડિઓ થયો વાયરલ. સુરત અડાજણ બ્રિજ પર જઈ રહેલી ખાનગી એમ્બ્યુલન્સમાં કપલ રોમાન્સ કરતા જોવા મળ્યા. દર્દીને લઇ જવાની એમ્બ્યુલન્સ માં હવે રાસલીલા કરતા પ્રેમીપંખીડાનો વિડિઓ સોશ્યિલ મીડિયામાં ધૂમ મચાવી રહ્યો છે. સુરતના સરદાર બ્રિજ પરથી પસાર થઈ રહેલી ખાનગી એમ્બ્યુલન્સમાં … Read more