Ultraviolette F99 Electric Bike ભારતમાં બૂમ પડાવવા 265 કિલોમીટરની શાનદાર રેન્જમાં લોન્ચ થાશે આ બાઈક
Ultraviolette F99 Electric Bike: ભારતીય ઇલેક્ટ્રિક વાહન ઉત્પાદક અલ્ટ્રાવાયોલેટ ઓટોમોટિવ એ ઇટાલીમાં ચાલી રહેલા EICMA 2023 શોમાં તેની નવી ઇલેક્ટ્રિક મોટરસાઇકલનું અનાવરણ કર્યું છે . જે તદ્દન નવા પ્લેટફોર્મ F99 ફેક્ટરી રેસિંગ પર આધારિત હશે. અલ્ટ્રાવાયોલેટે તેને 2023 ઓટો એક્સપોમાં પ્રદર્શિત કર્યું હતું. આ અલ્ટ્રાવાયોલેટ ભારતની સૌથી ઝડપી ઇલેક્ટ્રિક સુપર બાઇકમાં સામેલ થવા જઇ રહી છે. તે 265 કિલોમીટર પ્રતિ કલાકની ટોપ … Read more