Vajpayee Bankable Yojana 2023, શહેરી અને ગ્રામ્ય વ્યક્તિઓને સ્વરોજગારી પુરી પાડવા આ યોજના હેઠળ લાભાર્થીઓને રૂ.60,000/- થી 1,25,000 સબસીડી મળશે
Vajpayee Bankable Yojana:ગુજરાતના શહેરી અને ગ્રામ્ય વિસ્તારોના બેરોજગાર વ્યક્તિઓને સ્વરોજગારી પુરી પાડવા માટે Vajpayee Bankable Yojana 2023 હેઠળ લોન સહાય આપવામાં આવશે. ગુજરાતમાં નાના ઉદ્યોગ સાથે સંકળાયેલ કારીગરોને ખાનગી અને સરકારી બેન્ક દ્વારા ઓછા વ્યાજના દરે લોન ની સહાય આપવામાં આવશે. આ આર્ટિકલમાં anyrorgujarat દ્વારા શ્રી વાજપાઇ બેન્કેબલ યોજનામાં ઓનલાઇન રજીસ્ટ્રેશન કઈ રીતે કરવું, vajpayee … Read more