Vidhyasahayak Bharti Latest News વિદ્યાસહાયક ભરતી જગ્યા 2750 પર શિક્ષક બનવાની સોનેરી તક આવી ગઈ

Vidhyasahayak Bharti Latest News

 Vidhyasahayak Bharti Latest News: ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિ વિદ્યાસહાયક ભરતી ની રાહ જોતા ઉમેદવારો માટે ખુશખબર છે. સરકારના શિક્ષણ વિભાગે રાજયની સરકારી પ્રાથમિક શાળાઓ મા ધોરણ 1 થી 8 મા ભરતી જગ્યા 2750 પર નવી વિદ્યાસહાયક ભરતી કરવા માટે મંજુરી આપી દિધી છે. આ પોસ્ટમા આપણે વિદ્યાસહાયક ભરતી 2023 ની સંંપૂર્ણ માહિતી મેળવીશુ. … Read more