ન્યૂઝ આ બેંકો એ ધિરાણ દરોમાં ભુક્કા કાઢી નાખે એવો વધારો કર્યો ; હોમ અને કાર લોનનો નવો રેટ
બઉ મોટા સમાચાર , બેંક ઓફ બરોડા, બેંક ઓફ મહારાષ્ટ્ર અને કેનેરા બેંક સાથે સંખ્યાબંધ જાહેર ક્ષેત્રની બેંકોએ તેમના ભંડોળ આધારિત ધિરાણ દરો (MCLR)માં 10 બેસિસ પોઈન્ટ્સ સુધીનો વધારો કર્યો, બધી બેંકો માં વધારો કર્યો પણ છતાં ભારતીય રિઝર્વ બેંક (RBI) તેનો પોલિસી રેટ 6.50 ટકા જાળવી રાખ્યો છે. ફંડ-આધારિત ધિરાણ (MCLR) દરોમાં વધારો કાર … Read more