Yuva Swavalamban Yojana 2024 | AnyRoR Gujarat

મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના વિદ્યાર્થીઓને એજ્યુકેશન માટે 100% વ્યાજ સબસીડી આપવામાં આવશે

Yuva Swavalamban Yojana 2024

મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના 2024:રાજ્ય અને દેશના વિકાસમાં યુવાનોની ભૂમિકા નિર્ણાયક છે. તેમના શિક્ષણ અને કૌશલ્યમાં રોકાણ કરીને, આપણે એક સમૃદ્ધ અને સુખી ભવિષ્યનું નિર્માણ કરી શકીએ છીએ. ગુજરાત સરકાર આ વાતને સમજે છે અને રાજ્યના યુવાનોને શિક્ષણ મેળવવામાં મદદ કરવા માટે છે. MYSY Scholarship 2024-25 Education Department, Gujarat State દ્વારા રાજ્યના તેજસ્વી અને જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને … Read more