teacher bharti 2024 gujarat:ગુજરાત સરકાર દ્વારા હાલમાં શિક્ષકની ભરતી માટે વિદ્યા સહાયકો અને જ્ઞાન સહાયકોની ભરતી કરવામાં આવી રહી છે પ્રાથમિક શિક્ષણ વિભાગ ગુજરાત સરકાર દ્વારામાં હાલમાં 3000 ભરતી બહાર પાડવામાં આવી છે તેની સંપૂર્ણ માહિતી નીચે આપેલ છે તો જાણી લો
સરકાર દ્વારા પ્રાથમિક શાળામાં શિક્ષણની ભરતી બહાર પાડવામાં આવી છે તેમાં અરજી કરવાની તારીખ 19 ફેબ્રુઆરી છે અને છેલ્લે અરજી કરવાની તારીખ 28 ફેબ્રુઆરી દરમિયાન ઓનલાઇન અરજી કરી શકાશે
teacher bharti 2024 gujarat
જોબ સંસ્થા | શિક્ષણ વિભાગ |
કુલ જગ્યા | 3000 |
પોસ્ટ | શિક્ષક |
ભરતી પ્રકાર | કાયમી ભરતી |
લાયકાત | સ્પેશિયલ એજયુકેટર TET પાસ |
ફોર્મ ભરવાની તારીખ | 19/02/2024 થી 28/02/2024 |
પગારધોરણ | સરકાર મુજબ |
અરજી મોડ | ઓનલાઇન |
ઓફીસીયલ વેબસાઇટ | http://vsb.dpegujarat.in |
પ્રાથમિક શાળામાં શિક્ષક ભરતી 2024 લાયકાત
સરકાર દ્વારા બહાર પાડવામાં પ્રાથમિક શાળામાં શિક્ષકની ભરતી 3000 માટે શૈક્ષણિક લાયકાત પરીક્ષામાં પાસ કરેલું ઉમેદવારો અરજી કરી શકશે એ પણ ઉમેદવારો ઓનલાઇન અરજી કરી શકશે જેની વેબસાઈટ વિશે આપેલ છે તેના પરથી સંપૂર્ણ અરજી કરી શકશે
શિક્ષક ભરતી 2024 તારીખ
- અરજી કરવાની તારીખ 19 ફેબ્રુઆરી
- છેલ્લે અરજી તારીખ 28 ફેબ્રુઆરી
ગૌણ સેવા દ્વારા ભરતી જાહેર સબ ઓડિટર અને હિસાબનીશ ઓડિટર ભરતી જગ્યા 266 આજથી ફોર્મ ભરવાના શરૂ અહીં જાણો માહિતી
દિવ્યાંગ બાળકો શિક્ષક માટે કેટલી છે ભરતી જાણો
- ગુજરાત સરકારની દિવ્યાંગ બાળકોને ભરતી માટે ધોરણ 1 થી 5 માટે 1861 જગ્યા છે
- ભરતી બોર્ડ દ્વારા બહાર પાડવામાં આવેલ ધોરણ છ થી આઠ માટે 1139 કુલ જગ્યાઓ છે
- શૈક્ષણિક દિવ્યાંગ ભરતી 2024 મા કુલ જગ્યાઓ 3000 છે
આઇ ખેડૂત પોર્ટલ પર 2024 ની નવી યોજનાઓ કઈ કઈ છે જાણી લો ઓનલાઈન અરજી પ્રક્રિયા શરૂ
શિક્ષક ભરતી 2024 અગત્યની લીંક
ઓફીસીયલ વેબસાઇટ | અહિં ક્લીક કરો |