Tractor Sahay Yojana 2024 GUJARAT: ટ્રેક્ટર સહાય યોજના ₹60,000 મળશે આ ખેડૂતને જાણી લો

tractor sahay yojana gujarat 2024: હવે ખેડૂતો માટે સારા સમાચાર ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોને ખેતરમાં કામ કરવા માટે ટ્રેક્ટર હોય છે તેના પર આપે છે સબસીડી તમારે પણ લાભ લેવો હોય આ યોજના નો તમે લઈ શકો છો

ટ્રેક્ટર સહાય યોજનામાં તમારે અરજી કેવી રીતે કરવી ટ્રેક્ટર સહાય યોજના ₹60,000 કે 50% કયા ખેડૂતને મળશે તો જાણી લો અહીંથી તમારે પણ ટ્રેક્ટર સહાય લેવી હોય તો સંપૂર્ણ માહિતી ટ્રેક્ટર ની સબસીડી 2024

100% નહીં 200% ની ગેરેન્ટી આજની લાઈવ મેચ ફુલ HD બિલ્કુલ ફ્રી માં જોવો અહી થી

tractor sahay yojana gujarat 2024

યોજનાનું નામ ટ્રેક્ટર સહાય યોજના 2024
લાભ  ખેડૂતોને ટ્રેકટરની ખરીદી પર સબસીડી
લાભાર્થી ગુજરાતના ખેડૂતોને
ટ્રેક્ટર સહાય 2024 ની રકમ-1 નાના,સીમાંત,મહિલા,એસ.સી અને એસ.ટી ખેડૂતોને
કુલ ખર્ચના 50% અથવા 60,000/- બે માંથી જે ઓછું હોય તે
 વેબસાઈટ ikhedut.gujarat.gov.in
ઓનલાઈન અરજી કયારે ચાલુ થઈ? 12/03/2024
અરજી કરવાની છેલ્લી તારીખ 11/05/2024

ટેકટર સબસીડી 2024  કોને લાભ મળશે

ટ્રેક્ટર સહાય યોજના દ્વારા લાભ ની વાત કરીએ તો જે નાના ખેડૂતો હશે સીમાન ખેડૂતો તેમને સહાયો યોજના વનમાં સમાવેશ થશે જેમકે એસસી એસટી જેવા ખેડૂતો માટે 50% રાહત મળશે એટલે કે ₹60,000 આ બંનેમાંથી કોઈ પણ હશે જે ખેડૂતને આપવામાં આવશે

આ રીતે તમે વ્યાજ વગર લોન લઈ શકો છો, સંપૂર્ણ પ્રક્રિયા જાણો અહીંથી

ટેકટર સબસીડી 2024 કયા ખેડૂતોને મળશે

ટ્રેક્ટર સહાય યોજના 2024 જૂની વાત કરીએ તો જાતિની વાત કરીએ તો જનરલ અને અન્ય ખેડૂત તો માટે ટ્રેક્ટર સહાય 40% છે એટલે કે તમને 40% અથવા ₹40,000 જે તમારી જગ્યા છે તે બંને માહિતી મળવા પાત્ર થશે
 

ટેકટર સબસીડી 2024 જરૂરી પુરાવા: tractor sahay yojana gujarat 2024

  • ફોટો
  • આધારકાર્ડ
  • ચૂંટણીકાર્ડ
  • રાશનકાર્ડ
  • જાતિનો દાખલો
  • આવકનો દાખલો
  • પાકું લાઇસન્સ

ટ્રેક્ટર સહાય યોજના છેલ્લી તારીખ tractor sahay yojana gujarat 2024

ટ્રેક્ટર સહાય યોજનાની તારીખની વાત કરીએ તો તમામ ખેડૂતો માટે સારા સમાચાર છે કે 12 માર્ચ 2024 ના રોજ ઓનલાઈન પ્રક્રિયા ચાલુ થઈ ગઈ છે જે તમે રજીસ્ટ્રેશન કરાવી શકો છો અને છેલ્લી તારીખ છે 11 એપ્રિલ 2024 સુધી જે ખેડૂતો છે તે રજીસ્ટ્રેશન કરાવી શકે છે અને લાભ લઈ શકે છે

ટ્રેક્ટર સહાય યોજનામાં કેટલી સહાય મળશે tractor sahay yojana gujarat 2024

ટ્રેક્ટર સહાય યોજનામાં 60000 સુધીની લોન મળશે જેના પર વ્યાજ તમને છ ટકા આપવાનો રહેશે જે ખેડૂત લોન લે છે તેના પાંચ ટકા પ્રમાણે સિલ્વર છે તેનો હપ્તો ચૂકવવાનો રહેશે ખેડૂત લોન ભરવા પાત્ર એટલે કે ખેડૂત લોન ભરવાનું ભૂલી જાય તો તેમને 2.5%લેખે દંડ લેવામાં આવશે

ટેકટર સબસીડી 2024 અરજી કેવી રીતે કરવી 

  • i-ખેડૂત પોર્ટલ (https://ikhedut.gujarat.gov.in/) ની મુલાકાત લો.
  • “યોજનાઓ” પર ક્લિક કરો.
  • “બાગાયતી ની યોજનાઓ” પર ક્લિક કરો.
  • “ટ્રેક્ટર (20 PTO HP સુધી)” પર ક્લિક કરો.”અરજી કરો” પર ક્લિક કરો.
  • રજીસ્ટર્ડ/ના રજીસ્ટર્ડ ખેડૂત હોવાનું પસંદ કરો.
  • જરૂરી માહિતી ભરો અને અરજી સબમિટ કરો.
  • અરજીનો પ્રિન્ટઆઉટ લો.

Leave a Comment