Ucoming ipo This Week :શેરબજારમાં રોકાણ કરનારા લોકો માટે 28 કંપનીઓના IPO આવી રહા છે, નવી કંપનીઓના IPO રોકાણકારોને ઘણા પૈસા આપશે. આ સમય ચાલુ નાણાકીય વર્ષ 24 ની પ્રથમ છ મહિનાથી શેર બજારોમાં IPO ની લડાઈ લાગી છે હજુ સુધી ઘણી કંપનીઓના IPO માર્કિટમાં આવ્યા છે.
શેરબજાર માં અત્યાર સુધીમાં કુલ 31 કંપનીઓએ બજારમાં તેમના IPO લોન્ચ કર્યા છે. આવી સ્થિતિમાં, જો તમે આ 31 કંપનીઓના IPOમાં રોકાણ કરવાનું ભુલી ગયા છે, તો નિરાશ થવાની જરૂર નથી કારણ કે આગામી 6 મહિનામાં ઘણી કંપનીઓના IPO શેરબજારમાં આવવાના છે.
Upcoming IPO This Week
શેરબજારમાં આવનારા 6 મહિનાઓમાં લગભગ કુલ 28 કંપનિઓ બજારમાં IPO લઈને આવે છે, ટાટા ટેક્નોલોજીસ, ઈન્ડિયા શેલ્ટર ફાઈનાન્સ કોર્પોરેશન, Apeejay Surrendra Park Hotels, Cello World વગેરે કંપનીઓ સામેલ છે.
Upcoming IPO (Company Name) | Industry |
Tata Technologies IPO gmp | Engineering and Technology |
Indegene Limited IPO gmp | Healthcare and Life Sciences |
Mamaearth IPO gmp | Consumer Goods |
Tata Play IPO gmp | Telecommunications |
Go Digit General Insurance IPO gmp | Insurance |
Puranik Builders IPO gmp | Real Estate |
FabIndia IPO gmp | Retail |
TVS Supply Chain Solutions IPO gmp | Logistics and Supply Chain |
Hexagon Nutrition IPO gmp | Healthcare and Nutrition |
Sahajanand Medical Technologies IPO gmp | Healthcare and Medical Equipment |
Inspira Enterprise India IPO gmp | IT Services |
ESAF Small Finance Bank IPO gmp | Banking and Finance |
Infinion Biopharma IPO gmp | Pharmaceuticals |
Mukka Proteins Ltd IPO gmp | Food and Beverage |
Capillary Technologies India Ltd IPO gmp | IT Services |
Uma Converter Limited IPO gmp | Manufacturing |
Protean eGov Technologies IPO gmp | IT Services |
TBO TEK IPO gmp | Technology and Software |
Plaza Wires IPO gmp | Manufacturing |
Balaji Speciality Chemicals IPO gmp | Chemicals |
EbixCash IPO gmp | Financial Services |
Signatureglobal India | Real Estate |
ESDS Software IPO gmp | IT Services |
CMR IPO gmp | Market Research |
Utkarsh Small Finance Bank IPO gmp | Banking and Finance |
IPO માં કેવી રીતે રોકાણ કરવું?
જો તમે IPO માં રોકાણ કરવા માંગો છો, તો તમારે સૌથી પહેલા IPO વિશે સંપૂર્ણ માહિતી મેળવવી પડશે, માહિતી અહીં મળી રહેશે ત્યારબાદ તેમાં રોકાણ કરવા માટે તમારી પાસે ડીમેટ એકાઉન્ટ હોવું જરૂરી છે. ડીમેટ એકાઉન્ટ વિના તમે શેરબજારમાં કોઈપણ કામ કરી શકતા નથી.
અમે આશા રાખીએ છીએ કે આ લેખ તમને આગામી IPO વિશે માહિતી મળી હશે, આ લેખ તમારા મિત્રો સાથે શેર કરો અને તેમાં પણ આઈપીઓ રોકાણ કરવાની તક પણ જણાવો
જાણો:
ગાય-ભેંસ પશુપાલન માટે સારા સમાચાર , દૂધાળા પશુઓ માટે મળશે 50 હજાર વીમો,અહીં થી કરો અરજી
ડિસક્લેમર: શેરબજારમાં રોકાણ કરતા પહેલા, ચોક્કસપણે સલાહકારની સલાહ લો અને તમારા પોતાના જોખમે તમારા નાણાંનું રોકાણ કરો, અહીં તમને ફક્ત વાંચવા માટે શેર બજાર સંબંધિત માહિતી આપવામાં આવી છે.