UGC NET Admit Card 2023: પરીક્ષા 6 ડિસેમ્બરથી 22 ડિસેમ્બરની વચ્ચે લેવામાં આવશે, અહીંથી કરો ડાયરેક્ટ ડાઉનલોડ | AnyRoR Gujarat

UGC NET Admit Card 2023: પરીક્ષા 6 ડિસેમ્બરથી 22 ડિસેમ્બરની વચ્ચે લેવામાં આવશે, અહીંથી કરો ડાયરેક્ટ ડાઉનલોડ

UGC NET Admit Card 2023: UGC NET એડમિટ કાર્ડ સત્તાવાર વેબસાઇટ પર ટૂંક સમયમાં રિલીઝ કરવામાં આવશે. University Grants Commission National Eligibility Test ના એડમિટ કાર્ડ જાહેર થયા પછી, ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ ugcnet.nta.nic.in ની મુલાકાત લઈને તેને ડાઉનલોડ કરી શકશે.

એડમિટ કાર્ડ ડાઉનલોડ કરવાનાં સ્ટેપ સત્તાવાર વેબસાઇટ પર આપવામાં આવશે. યુજીસી નીટ પરીક્ષા 6 ડિસેમ્બરથી 22 ડિસેમ્બરની વચ્ચે લેવામાં આવશે.

તમે ફક્ત 5 મિનિટમાં ઘરે બેઠા 50,000 સુધીની લોન લઈ શકો છો, અહીંથી ઓનલાઈન અરજી કરો

UGC NET Admit Card december 2023

નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) આવતા અઠવાડિયામાં UGC NET ડિસેમ્બર 2023 exam સેન્ટર ની  માહિતી અને એડમિટ કાર્ડ જાહેર કરશે. UGC NET એડમિટ કાર્ડ અને પરીક્ષા સિટી સ્લિપ બંને સત્તાવાર વેબસાઇટ ugcnet.nta.nic.in પર બહાર પાડવામાં આવશે. એડમિટ કાર્ડ જાહેર થયા પછી, ઉમેદવારો સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈને તેને ડાઉનલોડ કરી શકશે.

UGC NET Admit Card 2023: પરીક્ષા 6 ડિસેમ્બરથી 22 ડિસેમ્બરની વચ્ચે લેવામાં આવશે, અહીંથી કરો ડાયરેક્ટ ડાઉનલોડ
UGC NET Admit Card 2023

NTA દ્વારા પરીક્ષા 6 થી 22 ડિસેમ્બર દરમિયાન લેવામાં આવશે. પરીક્ષાની તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. ઉમેદવારો એકઝામ સેન્ટર ની યાદીમાં તેમના પરીક્ષા કેન્દ્રોના સ્થાન વિશે વિગતો ચકાસી શકશે.

ઘરે બેઠા મોબાઈલમાં બેંક ઓફ બરોડાનું ઝીરો બેલેન્સ એકાઉન્ટ ખોલો, જાણો સંપૂર્ણ પ્રક્રિયા?

જે ઉમેદવારોએ UGC NET 2023 માટે અરજી કરી છે તેઓ તેમની લોગિન વિગતો જેવી કે રોલ નંબર, જન્મ તારીખ વગેરેનો ઉપયોગ કરીને પ્રવેશ કાર્ડ/પરીક્ષાની સિટી સ્લિપ ડાઉનલોડ કરી શકશે.

NTA ટોલ ફ્રી નંબર

UGC NET 2023 પરીક્ષા સંબંધિત કોઈપણ માહિતી અથવા સમસ્યા માટે, ઉમેદવારો NTA ટોલ ફ્રી નંબર 011-40759000 / 011 – 69227700 અથવા ઈમેલ આઈડી ugcnet@nta.ac.in પર સંપર્ક કરી શકે છે.

UGC NET ડિસેમ્બર 2023 એડમિટ કાર્ડ ડાઉનલોડ કરવાની પ્રક્રિયા 

  1. UGC NET ugcnet.nta.nic.in ની સત્તાવાર વેબસાઇટ પર જાઓ.
  2. હોમ પેજ પર દેખાતી UGC NET 2023 એડમિટ કાર્ડ લિંક પર ક્લિક કરો.
  3. હવે તમારા મોબાઈલ નંબર થી  લોગીન કરો 
  4. પછી એપ્લિકેશન નંબર અને જન્મ તારીખની માહિતી દાખલ કરો અને સબમિટ કરો.
  5. એડમિટ કાર્ડ તમારા મોબાઈલ સ્ક્રીન પર હશે, તેને એકવાર ચેક કરો અને સેવ કરો અને પ્રિન્ટઆઉટ લો.
  6. પ્રિન્ટ ઓઉટ સેવ કરીને રાખો.

Leave a Comment

close