VMC Bharti 2024: વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વિવિધ એપ્રેન્ટીસ ના પદ ઉપર ભરતી બહાર પાડવામાં આવી છે. આ ભરતીમાં લાખ ઉમેદવારોને અરજી મંગાવવામાં આવી રહી છે અને ઓનલાઇન અરજી vmc.nic.in દ્વારા આ ભરતીમાં ફોર્મ ભરી શકે છે આલેખમાં ભરતી સંબંધિત શૈક્ષણિક લાયકાત ઉંમર મર્યાદા પસંદગી પ્રક્રિયા પગાર અને અરજી કરવાની પ્રક્રિયા ની માહિતી આપીશું.
VMC Bharti 2024 Posts:
- Apprentice
વિવિધ પોસ્ટ નું નામ
- ઓફિસ ઓપરેશન્સ
- એકઝીકયુટીવ
- કોમ્પ્યુટર ઓપરેટર એન્ડ
- પ્રોગ્રામીંગ આસી.
- વાયરમેન
- ફીટર
- ઇલેકટ્રીશ્યન
- રેફ્રીજરેશન એન્ડ એરકન્ડીશન
- મીકેનીક
- ડ્રાફટસમેન સિવિલ
- સર્વેયર
- હેલ્થ સેનેટરી ઇન્સ્પેકટર
- મીકેનીક મોટર વ્હીકલ
- મીકેનીક ડીઝલ
- ડેસ્કટોપ પબ્લીશીંગ ઓપરેટર
- ઇન્ફોર્મેશન એન્ડ
- કોમ્યુનીકેશન ટેકનોલોજી
- સીસ્ટમ મેઇન્ટેનન્સ
- કોમ્પ્યુટર હાર્ડવેર એન્ડ નેટવર્ક
- મેઇન્ટેનન્સ
- મીકેનીક ઇલેકટ્રીક વ્હિકલ
- સર્ટીફકેટ કોર્ષ ઇન વેબ
- ડિઝાઇનીંગ
- ઇલેકટ્રોનીક મીકેનીક
- ઇન્સ્ટ્રુમેન્ટ મીકેનીક
- ઓફિસ આસીસ્ટન્ટ (પ્લેન)
VMC Bharti 2024 Eligibility Criteria:
Educational Qualification:
- ઉમેદવાર ધોરણ 10 પાસ હોવો જોઈએ.
- ઉમેદવારને સરકાર માન્ય સંસ્થામાંથી ITI ડિગ્રી પ્રાપ્ત હોવી જોઈએ.
- Please read the Official Notification for Educational Qualification details.
Selection Process:
- ઇન્ટરવ્યૂ દ્વારા વિદ્યાર્થી ની પસંદગી કરવામાં આવશે
VMC Bharti 2024 Age
18 થી 30 વર્ષ સુધી ના ઉમેદવાર અરજી કરી શકશે .
VMC Bharti 2024 Date
અરજી કરવાની છેલ્લી તારીખ 25/11/2024 છે .
VMC Bharti 2024 How to Apply?
સત્તાવાર વેબસાઇટ vmc.nic.in પર જઈને અરજી ફોર્મ ભરો અને માંગેલ દસ્તાવેજ અપલોડ કરો.
Job Advertisement and Apply Online: Click Here