VMC Recruitment 2024:વડોદરા મહાનગરપાલિકા ભરતી જાહેર કરવામાં આવી, છેલ્લી તારીખ 20 ફેબ્રુઆરી 2024

VMC Recruitment 2024:વડોદરા મહાનગરપાલિકા ભરતી જાહેર કરવામાં આવી, છેલ્લી તારીખ 20 ફેબ્રુઆરી 2024

VMC Recruitment 2024:વડોદરા મહાનગરપાલિકા ભરતી જાહેર કરવામાં આવી, ગુજરાત સરકારની નોકરીની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર છે વડોદરા મહાનગરપાલિકા દ્વારા એક મોટી ભરતી ની જાહેરાત કરવામાં આવી છે જેની અંદર ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 20 ફેબ્રુઆરી છે  

વડોદરા મહાનગરપાલિકા ભરતી 2024 ની સંપૂર્ણ માહિતી અને તારીખ, પોસ્ટનું નામ, ખાલી જગ્યાઓની સંખ્યા, પગાર, ઉમર મર્યાદા, શેક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી જેવી બધી માહિતી નીચે આપેલ છે જાણો ઓજસ નવી ભરતી 2024

VMC Recruitment 2024 gujarat

સંસ્થાનુ નામ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન
લેખુનુ નામ વડોદરા મહાનગરપાલિકા ભરતી 2024
પોસ્ટ વિવિધ
નોકરીની જગ્યા વડોદરા
અરજી કરવાની છેલ્લી તારીખ 20 ફેબ્રુઆરી  2024
સત્તાવાર વેબસાઇટ અહિ ક્લિક કરો

વડોદરા મહાનગરપાલિકા ભરતી 2024 શૈક્ષણિક લાયકાત

વડોદરા મ્યુનિસિપાલિટી કોર્પોરેશન દ્વારા ભરતી બહાર પાડવામાં આવી છે તેની અંદર જે પણ નોકરી કરવાની ઈચ્છા હોય એમને અલગ અલગ શૈક્ષણિક લાયકાતની જરૂર પડશે જે પ્રમાણે પોસ્ટ હશે તે પ્રમાણે અલગ અલગ શૈક્ષણિક લાયકાત ધ્યાનમાં લેવામાં આવશે ધોરણ નવ અને ધોરણ 10 પાસ કરેલ ઉમેદવાર હોવા જોઈએ તથા રાજ્ય હોવો જોઈએ 

NMMS પરીક્ષા 2024 જાહેર ધોરણ આઠમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીને 12000 સરકાર દ્વારા આપવામાં આવે છે અહીં થી અરજી કરો

વડોદરા મહાનગરપાલિકા ભરતી 2024 પસંદગી પ્રક્રિયા જાણો

જે ઉમેદવાર વડોદરા મહાનગરપાલિકામાં પાસ થશે તેની પસંદગી એક ઇન્ટરવ્યૂ દ્વારા કરવામાં આવશે તેના પહેલા તેને એક લેખિત પરીક્ષા આપવી પડશે અને પછી એક મૌખિક પરીક્ષા હશે તેના પછી જ ઇન્ટરવ્યૂ લેવામાં આવશે તો તેને નોકરી મેળવવા પાત્ર હશે

વડોદરા મહાનગરપાલિકા ભરતી 2024 પોસ્ટનુ નામ

વડોદરા મહાનગરપાલિકા દ્વારા ભરતી માટે અલગ અલગ જગ્યા 

  1. સ્ટેશન ઓફિસર ના 1 જગ્યા
  2. ટેલીફોન ઓપરેટર ના 4 જગ્યા
  3. મિકેનિક ના 3 જગ્યા
  4. જુનિયર ક્લાર્ક ના 1 જગ્યા
  5. ફાયરમેનના 4 જગ્યા
  6. સફાઈ કામદારના 2 જગ્યા
  7. સિક્યુરિટી ગાર્ડના 2 જગ્યા
  8. વડોદરા મહાનગરપાલિકા દ્વારા ભરતી માટે ટોટલ 18 જગ્યાઓ છે.

બેંક ઓફ બરોડા લોન કોઈને કહેતા નહીં, અહીંથી ફ્રી માં અરજી કરવાથી તમને તરત જ 2 લાખ મળશે.

વડોદરા મહાનગરપાલિકા ભરતી 2024 પગાર

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ભરતી બહાર પાડવામાં આવી છે તેનામાં ઉમેદવાર પગારની વાત કરીએ તો એક મહિનામાં તેમને 7.5 હજાર પગાર મળશે અને વધુમાં વધુ 35,000 સુધીનો પગાર મેળવી શકશે
 

વડોદરા મહાનગરપાલિકા ભરતી 2024 છેલ્લી તારીખ 

  1. અરજી કરવાની તારીખ 25 જાન્યુઆરી 2024 
  2.  છેલ્લી તારીખ 20 ફેબ્રુઆરી 2024 

વડોદરા મહાનગરપાલિકા ભરતી અરજી ફી કેટલી

વડોદરા મહાનગરપાલિકા દ્વારા ભરતીનું આયોજન કરવામાં આવેલ છે તેની અંદર ઉમેદવારોએ ફોર્મ ભરતી સમયે અરજી ફી આપવાની હોય છે પણ આ ભરતીમાં કોઈ પણ પ્રકારની અરજીપી રાખવામાં આવેલ નથી ઉમેદવારો ઓફિસિયલ વેબસાઈટ પર જઈને મફતમાં ફોર્મ ભરી શકશે
 
 
મહત્વપૂર્ણ લિંક્સ
ઓફિશ્યિલ જાહેરાત અહીં ક્લિક કરો
ઓનલાઇન અરજી કરવા માટે અહીં ક્લિક કરો

Leave a Comment

close