હવે આ એપ આપી રહી છે પાંચ લાખની પર્સનલ લોન આવી રીતે કરો ઓનલાઈન અરજી | AnyRoR Gujarat

હવે આ એપ આપી રહી છે પાંચ લાખની પર્સનલ લોન આવી રીતે કરો ઓનલાઈન અરજી

yono sbi app loan :એસબીઆઇ યોનો એપ એ સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા બહાર પાડવામાં આવેલી એક ગ્રાહકોની સેવા આપતી એપ્લિકેશન છે જેના દ્વારા તમે ઘરે બેઠા આ એપ્લિકેશન થી લોન લઈ શકો છો

SBI Yono  હાલના ડિજિટલ યુગમાં તમારી બેંકમાં જવાની જરૂર નહીં પડે તમારા ફોનમાં જ આઈએમપી તમને પાંચ લાખની લોન મળી જશે તો જાણો કેવી રીતે મેળવવી આ એપ થી લોન

SBI YONO Personal Loan App એસબીઆઇ બેન્કમાંથી લોન લેવા માટે દસ્તાવેજ કયા જોવે

  • આધાર કાર્ડ
  • પાનકાર્ડ
  • એસબીઆઇ બેન્ક એકાઉન્ટ પાસબુક
  • મોબાઈલ નંબર
  • ઇ-મેલ આઇડી
  • પાસપોર્ટ સાઇઝ ફોટો
  • અન્ય જરૂરી દસ્તાવેજ

ઘરે બેઠા PAN કાર્ડને આધાર કાર્ડ સાથે ઓનલાઈન લિંક કેવી રીતે કરવું જાણો અહીંથી

એસબીઆઇ yono પર્સનલ લોન લેવા માટે લાયકાત શું છે?

જે તમારે પણ એસબીઆઇ યોનો એપ્લિકેશનથી લોન લેવી છે તો તમારી ઉંમર 21 થી 58 વર્ષ સુધી હોવી જોઈએ તો તમને sbi દ્વારા લોન આપવામાં આવશે તમારો સિવિલ સ્કોર સારો હોવો જોઈએ તમારી ઇન્કમ પણ 5000 થી વધુ હોવી જોઈએ મંથલી

એસબીઆઇ Yono પર્સનલ લોન કેટલું વ્યાજ આપે છે

yono sbi app loan Sbi દ્વારા બહાર પાડવામાં જૂનો એક દ્વારા તમે લોન લઈ શકો છો તેના માટે તમારે એસબીઆઇ વ્યાજદર જણાવી દઈએ 9.7% ના વ્યાજ દરથી તમને લોન આપવામાં આવશે

હવે વ્યાજે પૈસા લેવાનું ભૂલી જશો, સરકારની આ નવી યોજના ₹3 લાખની લોન આપશે. જાણો કેવી રીતે

એસબીઆઇ પર્સનલ લોન કેવી રીતે લેવી?

  • પહેલા તો તમારા ફોનમાં તમારે play store માં જઈ અને યોનો એપ ડાઉનલોડ કરવી પડશે
  • ડાઉનલોડ કર્યા પછી તેમાં તમારે તમારી બેંક સિલેક્ટ કરવાની સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા
  • પછી એમાં તમારો ખાતા નંબર નાખવાનો
  • પછી તમારે પર્સનલ લોન નું વિકલ્પ આપશે તે પસંદ કરી અને તેમાં તમારું નામ આધાર કાર્ડ પાનકાર્ડ નંબર બધું નાખવાનું રહેશે
  • એ નાખ્યા પછી તમારે કેટલા ની લોન લેવી તે પસંદ કરવાનું રહેશે
  • પછી મોબાઈલ નંબર વેરિફિકેશન થઈ જશે એટલે તમારી લોન ની પ્રક્રિયા પૂરી થઈ જશે
પાન કાર્ડ પર્સનલ લોન સીધા રૂ. 50,000 મેળવો તમારા ખાતા માં , અહીં ફોર્મ ભરો

એસબીઆઇ પર્સનલ લોન પૈસા ક્યારે મળશે ?

બેંક તમારી અરજી અને દસ્તાવેજોની સમીક્ષા કરશે. 24 થી 48 કલાકમાં લોન મંજૂરીનો નિર્ણય લેવામાં આવશે. મંજૂરી મળ્યા પછી, લોનની રકમ તમારા બેંક ખાતામાં ટ્રાન્સફર કરી દેવામાં આવશે.

Leave a Comment

close