Legrand Empowering Scholarship Apply 2023: આ યોજના માં શૈક્ષણિક રીતે છોકરી વિદ્યાર્થીઓ કે જેમણે B.Tech/BE/B.Arch./અન્ય સ્નાતક (ફાઇનાન્સ અથવા સાયન્સ) – BSC/BCOM/BBA/etc કરવાનું પસંદ કર્યું છે. દર વર્ષે INR 60,000 સુધીની વાર્ષિક કોર્સ ફીના 60% અને વિશેષ કેટેગરીના વિદ્યાર્થીઓ તેમના શૈક્ષણિક પ્રદર્શનના આધારે તેમનો કોર્સ પૂરો ન થાય ત્યાં સુધી વાર્ષિક કોર્સ ફીના 80% પ્રતિ વર્ષ INR 1,00,000 સુધી પ્રાપ્ત કરશે.
વિધાર્થીઓ આપણે આ લેખ દ્વારા જાણીશું Legrand Empowering Scholarship નું ફોર્મ કેવી રીતે ભરવું, કોણ લાભ લઈ શકે અને તેમાં કયા કયા ડોકયુમેન્ટ્સ ની જરૂર પડશે. તો આ લેખ છેલ્લા સુધી વાંચજો.
[uta-template id=”824″]
સ્કોલરશીપ ના ફાયદા
- સંપૂર્ણ અભ્યાસ પૂરો થાય ત્યાં સુધી કોર્ષ ની ફી ના 60% અથવા રૂ.60,000 જે બંને માં ઓછું હોય તે વિદ્યાર્થીનીઓને તેમના શૈક્ષણિક કાર્ય ના આધારે આપવામાં આવશે.
- સમગ્ર અભ્યાસ પૂરો થાય ત્યાં સુધી કોર્ષ ની ભરેલ ફી ના 80% અથવા રૂ.1,00,000 જે બંને માં ઓછું હોય તે વિશેષ કેટેગરી ની વિદ્યાર્થીનીઓને તેમના શૈક્ષણિક લાયકાત આધારે આપવામાં આવશે.
- ખાસ કેટેગરીના વિદ્યાર્થીઓને પણ નોકરીની તકો પૂરી પાડવામાં આવી શકે છે.
Legrand Empowering Scholarship 2023
શિષ્યવૃત્તિ નું નામ | Legrand Empowering Scholarship |
લાભાર્થીઓ | ભારતની વિધ્યાર્થીનીઓ |
મળવાપાત્ર રકમ | રૂ. 10,00,00 |
અરજી કરવાની છેલ્લી તારીખ | 31 ઓગસ્ટ 2023 |
સત્તાવાર વેબસાઇટ | www.buddy4study.com |
Legrand Empowering Scholarship 2023 માટે યોગ્યતા માપદંડ
- સમગ્ર ભારતમાં માત્ર કન્યા વિદ્યાર્થીઓ માટે જ ખુલ્લું છે.
- અરજદારોએ B.Tech/BE/B.Arch./BBA/B.Com/B.Sc માં પ્રવેશ મેળવ્યો હોવો જોઈએ. (ગણિત અને વિજ્ઞાન) ડીગ્રીઓ
- અરજદારોએ વર્ષ 2022-2023માં ધોરણ 12 પાસ કર્યું હોવું જોઈએ
- અરજદારોએ ધોરણ 10 અને 12ની પરીક્ષામાં ઓછામાં ઓછા 70% અને તેથી વધુ ગુણ મેળવ્યા હોવા જોઈએ. અલગ-અલગ-વિકલાંગ કન્યા વિદ્યાર્થીઓ અને ટ્રાન્સજેન્ડર વિદ્યાર્થીઓને અપવાદ આપવામાં આવે છે.
- તમામ સ્ત્રોતોમાંથી અરજદારની વાર્ષિક કૌટુંબિક આવક INR 5,00,000 કરતાં ઓછી હોવી આવશ્યક છે.
વિશેષ કેટેગરી: જુદા જુદા વિકલાંગ વિદ્યાર્થીઓ/ટ્રાન્સજેન્ડર વિદ્યાર્થીઓ/સિંગલ પેરેન્ટ્સ સાથેના વિદ્યાર્થીઓ/વિદ્યાર્થીઓ કે જેમણે કોવિડને કારણે તેમના માતા-પિતા ગુમાવ્યા છે તેમને માટે .
- આ પણ વાંચો: રક્ષાબંધન પર ગેસ સિલીંડર ફ્રી
જરૂરી ડોક્યુમેન્ટસ
- આધાર કાર્ડ
- પાનકાર્ડ
- પાસપોર્ટ સાઇઝ ફોટો
- ધોરણ 10ની માર્કશીટ
- ધોરણ 12 ની માર્કશીટ
- બેંક સ્ટેટમેન્ટ
- યુનિવર્સિટી ફીની રસીદ
- ટ્રાન્સજેન્ડર પ્રમાણપત્ર હોય તો
Legrand Empowering Scholarship માટે ઓનલાઈન અરજી
- Legrand Empowering Scholarship માટે સૌપ્રથમ https://www.buddy4study.com વેબસાઈટ પર જવાનું રજીસ્ટ્રેશન કરવું પડશે.
- પછી “View All Scholarship” પર ક્લિક કરવાનું
- પછી ઉપર પ્રમાણે “Legrand Empowering Scholarship” લખેલું હશે અને તેના નીચે Views Scholarship” પર ક્લિક કરવાનું
- ત્યાર પછી “Apply Now” પર ક્લિક કરો.
- “Apply Now” પર ક્લિક કર્યા
- પછી Start Application ઓપ્શન પર ક્લિક કરશો.
- પછી “Check Eligibility” પર ક્લિક કરવાનું
- અને છેલ્લે તમારે જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરીને સબમિટ કરવાનું રહેશે.