રક્ષાબંધનને બહેનોને મોદી સરકારની મોટી ભેટ આપી : 634 માં 10 કિલ્લોના રાંધણ ગેસ સિલિન્ડર બહાર પાડવામાં આવ્યા

 મોદી સરકાર મહિલાઓને રક્ષાબંધન પર મોટી ભેટ આપી રહી છે.મોદી સરકાર મહિલાઓ માટે 3000 રૂપિયાની જાહેરાત કરી રહી છે. ગેસના નાના બાટલાની જાહેરાત કરવામાંઆવી છે, શું મોદી ખરેખર બહેનોને 3 હજાર રૂપિયા આપી રહી છે,

શું આ મોદી સરકારની જાહેરાત સાચી છે ?

634 માં 10 કિલ્લોના રાંધણ ગેસ સિલિન્ડર બહાર પાડવામાં આવ્યા તપાસમાં સામે આવ્યું છે કે કેન્દ્રની મોદી સરકારે સંસદમાં આવી કોઈ યોજનાની જાહેરાત કરી નથી.15 ઓગસ્ટે જ્યારે પીએમ મોદીએ લાલ કિલ્લા પરથી સંબોધન કર્યું ત્યારે પણ તેમણે આવી કોઈ યોજનાની જાહેરાત કરી ન હતી. આયોજન અંગે પણ ખુલાસો કર્યો ન હતો. આવી સ્થિતિમાં પીઆઈબીની ચેકની તપાસમાં દાવો ખોટો નીકળ્યો છે. પીઆઈબીએ લોકોને અપીલ કરી છે કે તેઓએ આવી કોઈપણ ખોટી પોસ્ટ પર વિશ્વાસ કરવાનો ઈન્કાર કર્યો  

બાકી શિવરાજસિંહ ચૌહાણ સરકાર આપેછે 3000 રૂપિયા 

gas cylinder announce 2023

  • શિવરાજસિંહ ચૌહાણ મહિલાના ખાતામાં 3000 રૂપિયા આપવામાં આવે છે.
  • દર મહિને 1000 રૂપિયા આપે છે. gas cylinder announce 2023
  • રક્ષાબંધન પર રકમ વધારીને 1250 રૂપિયા કરવાની ચર્ચા છે. યોજના માટે નોંધણી ચાલુ છે.

મુખ્ય ગેસ કનેક્શન સિલિન્ડર સપ્લાય કંપનીઓ 

  • એચપી ગેસ એજન્સી
  • ઇન્ડિયન ગેસ એજન્સી
  • રિલાયન્સ ગેસ એજન્સી
  • એલપીજી ગેસ નો ભાવ
  • ભારત ગેસ એજન્સી
  1. આ પણ વાંચો: રક્ષાબંધન પર મહેંદી ડિઝાઇન દોરો 

આજનો ગેસ નો ભાવ ગેસના બાટલા નો ભાવ ગુજરાત

gas cylinder announce 2023

  1. ઇન્ડિયન બાટલા નો ભાવ =1200 રૂપિયા ઇન્ડિયન ગેસ નો ભાવ 2023
  2. સીએનજી ગેસ નો ભાવ = 1કિલો 83.90 રૂપિયા 
  3. ભારત ગેસ નો ભાવ =પ્રતિ કિલો 80.30 રૂપિયા
  4. ઇન્ડિયન ગેસ નો ભાવ 2023
  5. રિલાયન્સ ગેસ નો ભાવ
  6. ભારત ગેસ ભાવ

નવું ગેસ કનેક્શન મેળવવા ડોક્યુમેન્ટ 

  • પાન કાર્ડ
  • આધાર કાર્ડ
  • ડ્રાઇવિંગ લાઇસન્સ 
  • બેંક પાસબુક 
  • બે ફોટા 

Leave a Comment