26 January Photo HD: આવી રીતે બનાવો 26મી જાન્યુઆરી માટે તમારા નામની ફોટો ફ્રેમ બનાવો મોબાઈલમાં રીતે

26 January Photo HD: આવી રીતે બનાવો 26મી જાન્યુઆરી માટે તમારા નામની ફોટો ફ્રેમ બનાવો આજકાલ, Instagram અને Facebook પર AI નો ઉપયોગ કરીને ફોટા બનાવાનો   ટ્રેન્ડ ચાલુ છે. તમે પીંછાવાળી ખુરશી પર બેઠેલા કેટલાક AI-જનરેટ ફોટામાં તેમના નામ લખેલા જોયા હશે. તમારે પણ બનાવા છે

તમને એવું થતું હશે આવા ફોટા કેવી રીતે બને એવા ફોટા બનાવા માટે Bing Ai ઈમેજ ક્રિએટર થી બને છે . તમે તેનો ઉપયોગ તમારા ડિજિટલ ફોટા AI ઈમેજ બનાવવા માટે પણ કરી શકો છો. આ માટે તમારે તેમાં માત્ર એક કોડ નાખવાનો હોય છે જે નીચે આપેલ છે 

આજે આ લેખમાં 26મી જાન્યુઆરી પ્રજાસત્તાક દિવસ ફોટો ફ્રેમ કેવી રીતે બનાવી પ્રમોશન આપવા જઈ રહ્યા છીએ. જેને તમે રિપબ્લિક ડે AI ઈમેજ બનાવવા માટે કોપી પેસ્ટ કરી શકો છો.

26મી જાન્યુઆરી ના ફોટા કેવી રીતે બનાવા 

26 January Photo HD :Bing ઈમેજ ક્રિએટર તેની વેબસાઈટ પરથી અથવા Bing ફોટા બનાવા મોબાઈલ એપ અથવા Microsoft CoPilot એપ પરથી ચાલુ કરી શકાય છે. તમારે પહેલા તમારા Microsoft એકાઉન્ટથી ચાલુ કરવાનું , અને પછી તમે તમારા ફોટા બનાવવા માટેકોડ દાખલ નાખવો પડશે 

26 મી જાન્યુઆરી પ્રજાસત્તાક દિવસ નુ ચિત્રની ઉજવણી કરતી AI ઇમેજ બનાવવા માટે બધું નીચે આપેલ છે 

હવે મેળવો ધોરણ 10ની માર્કશીટ પર લોન જાણો કેવી રીતે લેવી માર્કશીટ પર લોન જાણો અહીં થી પુરી માહિતી 

સૌ પ્રથમ Bing Image Creator વેબસાઇટ પર જાઓ.

  1. હવે તમે જે પ્રકારનો ફોટો ફ્રેમ બનાવવા માંગો છો તેને કોડ દાખલ કરો. કેટલાક AI કોડ નીચે આપેલ છે, તેમને કોપી કરો અને નામને બદલે તમારું નામ લખીને વેબસાઈટમાં પેસ્ટ કરો.
  2. હવે “Join & Create” બટન પર ક્લિક કરો અને તમારા Google અથવા Microsoft એકાઉન્ટ સાથે સાઇન અપ કરો.
  3. હવે તમારી સામે ચાર Ai Generated ફોટા દેખાશે. તમે તમને ગમે તે ડાઉનલોડ કરી શકો છો અને તેને તમારા સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કરી શકો છો.
  4. જો તમે આ વેબસાઈટ પરથી કોડની નકલ કરો છો, તો એક વાત ધ્યાનમાં રાખવાની છે કે તમારે કોડમાં નામની જગ્યાએ તમારું નામ દાખલ કરવું આવશ્યક છે.
  5. જો તમે આ વેબસાઈટ પરથી કોડ કોપી કરો છો, તો એક વાત ધ્યાનમાં રાખો કે તમારે કોડમાં નામની જગ્યાએ તમારું નામ દાખલ કરવું આવશ્યક છે.

26 January Photo HD

26 મી જાન્યુઆરી ફોટા

26 January Photo HD અહીં 26 જાન્યુઆરી પ્રજાસત્તાક દિવસ માટેના કેટલાક સારા ફોટા  છે, જેના પર તમે બનાવા માંગો છો કોપી બટન પર ક્લિક કરીને તમારું નામ લખીને તમારા નામનો ફોટો બનાવી શકો છો.

  1. ફોટો બનાવા કોડ: A realistic 20-year-old cute boy wearing tricolor shirt with name “તમારું નામ ” holding the national flag of India. “Happy Republic Day” will be written on the poster above the roadside with ballons, a chandelier, holographic pictures high quality detail photo.

26 January Photo HD

  1. 26 મી જાન્યુઆરી ફોટા બનાવવા કોડ: 3D image of a 19-year-old girl standing in a garden, wearing India’s national flag-coloured t-shirt having “તમારું નામ” written on it in 3D. She is holding small flags in both hands, garden is decorated with flag-colored balloons flying behind the Sun.

₹ 20 ની વસ્તુ બજારમાં ₹ 100 માં વેચો , એક દિવસમાં ₹ 5000 ની કમાણી કરો, કોઈપણ ખર્ચ કર્યા વિના આ વ્યવસાય શરૂ કરો આજે

  1. 26 મી જાન્યુઆરી ફોટા બનાવવા કોડ: A realistic Indian couple of age 24 years old walking on the road with India’s national flag in hand. They are in Republic Day costumes where the boy is wearing a white kurta pyjama, and the girl is wearing salwar kameez. Their clothes have their name printed. The boy’s clothes are written “તમારું નામ” and the girl’s cloth “તમારું નામ”.

આવા બીજા ફોટા બનાવા માટે ટેલિગ્રામ માં કોડ આપેલ છે લઇ લો 

Bing Ai થી ફોટા બનાવા 26 જાન્યુઆરી ફોટા બનાવવા માટેના કોડ આપેલ છે . જેની મદદથી તમે ગણતંત્ર દિવસ માટે AI ફોટા બનાવી શકો છો. પછી તમે તમારા ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અથવા અન્ય સોશિયલ મીડિયા પર આ ફોટા શેર કરીને તમારા મિત્રોને રાજી કરી શકો છો.

આ લેખ તમારા મિત્રો સાથે શેર કરો અને તેમને તેના વિશે જણાવો, જેથી તેઓ પણ આ 26 જાન્યુઆરી પોતાના ફોટા પાડીને આ દિવસને યાદગાર બનાવી શકે.

Leave a Comment