jan dhan khata na fayda:હોળીના સારા સમાચાર, જન ધન ખાતા ધરાવતા દરેકને ₹10000 મળશે.જન ધનમાં ખાતું હશે એ લોકોને ખૂબ જ સારા સમાચાર છે કે તેમના માટે એક યોજના ચાલુ છે જે લોકો બેંકમાં ચંદન ખાતે ધરાવતા હશે એ લોકોને 10,000 રૂપિયા મળશે
જન ધન યોજના ની શરૂઆત ક્યારે થઈ?
જન ધન યોજના 17 મી માર્ચ, 2024 ના રોજ શરૂ થઈ ગઈ છે.
લાભ મેળવવા માટે તમારે શક્ય તેટલું જલ્દી અરજી કરવી જોઈએ.
આયુર્વેદ બુકમાં મળી જશે માથા થી કરીને છેક પગના તળિયા સુધી ની બીમારી મટાડી દેશે ગેરંટી 100 ટકા
જન ધન ખાતું ખોલવા માટે લાયકાત
10 વર્ષથી વધુ ઉંમરનો કોઈપણ ભારતીય નાગરિક ખાતું ખોલી શકે છે.
કોઈપણ બેંક શાખા અથવા બેંક મિત્ર આઉટલેટમાં ખાતું ખોલી શકાય છે.
ફોર્મ ભરવાનું રહેશે અને નામ, મોબાઈલ નંબર, સરનામું જેવી માહિતી આપવી રહેશે.
જન ધન ખાતાના લાભો: jan dhan khata na fayda
- શૂન્ય બેલેન્સ પર ખાતું ખોલી શકાય છે.
- રૂપે ડેબિટ કાર્ડ મળશે.
- લાખો રૂપિયાનું અકસ્માત વીમા કવર મળશે.
- જીવન વીમા કવર મળશે.
- પેન્શન યોજનાનો લાભ મળશે.
કેન્દ્ર દ્વારા LIC કર્મચારીઓ માટે મોટી જાહેરાત, DA પછી હવે મૂળ પગારમાં 17% વધારો મંજૂર જાણો તમારો પગાર
જન ધન ખાતું ખોલવા માટે લાયકાત
ખાતું ઓછામાં ઓછા 6 મહિના જૂનું હોવું જોઈએ.
ખાતામાં નિયમિત રીતે ટ્રાન્ઝેક્શન થવું જોઈએ.
તમારે KYC પૂર્ણ કરેલું હોવું જોઈએ.
જન ધન ખાતા નું ફોર્મ
- જન ધન ખાતાનું ફોર્મ ડાઉનલોડ કરવા માટે: પ્રધાનમંત્રી જન ધન યોજનાની વેબસાઇટ: https://pmjdy.gov.in/ ની મુલાકાત લો
- ત્યાં જય ને “ફોર્મ્સ” વિભાગ પર ક્લિક કરો
- પછી “જન ધન ખાતાનું ફોર્મ” ડાઉનલોડ કરો