હવે સરકાર મહિલાઓને દર મહિને 1250 રૂપિયા આપશે, સારા સમાચાર આવ્યા, અહીંથી અરજી કરો.

હવે સરકાર તમામ મહિલાઓને દર મહિને 1250 રૂપિયા આપશે, સારા સમાચાર આવ્યા, અહીંથી અરજી કરો. તમામ મહિલાઓને આર્થિક સ્થિતિ સુધારવા માટે સરકાર તેમના ખાતામાં એક યોજના દ્વારા 1250 રૂપિયા આપે છે જે તમે પણ જો લાભ લેવા માગતા હોવા યોજનાનો તો તમે મહિને 1250 રૂપિયા મેળવી શકો છો

Ganga Swaroop Yojana online status check 2024 ગંગા સ્વરૂપ યોજનામાં ફોર્મ કેવી રીતે ભરવું પૈસા કેવી રીતે મળશે શું ફાયદો થશે જેની સંપૂર્ણ માહિતી નીચે આપેલ છે તો તમે વાંચી અને અરજી કરી શકો છો
 

ગુજરાત ગંગા સ્વરૂપ યોજના 2024

  ગંગા સ્વરૂપ બહેનોને આર્થિક સહાય યોજના
લાભાર્થીનો પ્રકાર વિધવા મહિલા
પાત્રતાના ધોરણોઃ આ યોજના હેઠળ ૧૮ વર્ષ કે તેથી વધુ ઉંમરની વિધવા મહિલા
યોજના હેઠળ મળતી સહાયઃ માસિક રૂ. ૧૨૫૦ લાભાર્થીના પોસ્ટ ખાતામાં સીધી જમા થાય છે.
 
ગંગા સ્વરૂપ યોજના 2024 ડોક્યુમેન્ટ 
  • વિધવા બહેનનો ફોટો
  • રેશન કાર્ડની નકલ
  • શાળા છોડ્યાનું પ્રમાણપત્ર
  • આવકનો દાખલો
  • પતિના મૃત્યુનો દાખલો
  • ચૂંટણી કાર્ડ/આધાર કાર્ડલાઈટ બીલ
  • જન્મ પ્રમાણપત્ર
  • વિધવા હોવા અંગેનો દાખલો
ચૂંટણી આવે છે એટલે ચૂંટણી કાર્ડ માટે સારા સમાચાર, એક ક્લિકમાં અહીંથી ડાઉનલોડ કરો એ પણ મફત માં

ગંગા સ્વરૂપ યોજના કોણ મંજુર કરે ganga swarupa yojana gujarat 

ganga swarupa yojana gujarat  મામલતદારશ્રી તમારા દ્વારા રજુ કરવામાં આવેલા પુરાવા અને વિગતોની ચકાસણી કરશે. તેઓ તમારી પાત્રતાની ખાતરી કરશે અને તમારી સહાય માટેની અરજી મંજુર કરશે કે નહીં તે નક્કી કરશે.

ગંગા સ્વરૂપ યોજનામાં કેટલા પૈસા મળે 

ગુજરાત સરકારે ગંગા સ્વરૂપ યોજના 2024 વિધવા સહાય યોજના હેઠળ આવક પાત્રતા માપદંડમાં સુધારો કર્યો છે.

વિધવા સહાય યોજના  નવા માપદંડ નીચે મુજબ છે:
  1. ગ્રામીણ વિસ્તારોમાં રહેતી વિધવા મહિલાઓ માટે: વાર્ષિક આવક રૂ. 1,20,000 થી ઓછી હોવી જોઈએ.
  2. શહેરી વિસ્તારોમાં રહેતી વિધવા મહિલાઓ માટે: વાર્ષિક આવક રૂ. 1,50,000 થી ઓછી હોવી જોઈએ.
  3. આ સુધારા યોજનાના લાભાર્થીઓની સંખ્યા 1.64 લાખથી વધીને 3.70 લાખ થઈ છે.
તમારો બિઝનેસ શરૂ કરવા માટે સરકાર 10 લાખ રૂપિયા આપી રહી છે, ઝડપથી ફોર્મ ભરો

વિધવા સહાય યોજના (ગંગા સ્વરૂપ યોજના) માટે પાત્રતા માપદંડ

  • યોજના હેઠળ મળતી પેન્શનની રકમ દર મહિને રૂ. 1250 છે.
  • યોજનાનો લાભ મેળવવા માટે લાભાર્થીએ ગુજરાત રાજ્યનો કાયમી રહેવાસી હોવો જરૂરી છે.
  • લાભાર્થી પરિવારની વાર્ષિક આવક મર્યાદામાં આવતી હોવી જોઈએ.
  • યોજનાનો લાભ મેળવવા માટે લાભાર્થીએ દસ્તાવેજો સાથે અરજી કરવાની રહેશે.

વિધવા સહાય યોજના ગંગા સ્વરૂપ યોજના ફોર્મ ganga swarupa yojana gujarat 

ganga swarupa yojana gujarat તમારે જે સહાય માટે અરજી કરી રહ્યા છો તે પ્રમાણે યોગ્ય ફોર્મ મેળવો. ફોર્મ તાલુકા મામલતદાર કચેરી, ગુજરાત સરકારની વેબસાઇટ https://gujaratindia.gov.in/index-guj.htm, અથવા સેવા સેતુ કચેરીમાંથી મેળવી શકાય છે.

Leave a Comment