તમારો બિઝનેસ શરૂ કરવા માટે સરકાર 10 લાખ રૂપિયા આપી રહી છે, ઝડપથી ફોર્મ ભરો

તમારો બિઝનેસ શરૂ કરવા માટે સરકાર 10 લાખ રૂપિયા આપી રહી છે, ઝડપથી ફોર્મ ભરો

Mudra Loan Yojana gujarat :તમારો બિઝનેસ શરૂ કરવા માટે સરકાર 10 લાખ રૂપિયા આપી રહી છે, ઝડપથી ફોર્મ ભર નવો બિઝનેસ ચાલુ કરવા માટે સરકાર આપે છે તમને લોન નાનો ધંધો કે મોટો ધંધો કોઈ પણ ધંધો ચાલુ કરવો હશે તો તમને મળી જશે દસ લાખ રૂપિયા ની લોન તમારે પણ જોઈએ છે લો

ખરેખર તમારે લોન ની જરૂર હોય અને તમારે ધંધો ચાલુ કરવો છે તો પછી સરકાર આપે છે 10 લાખ રૂપિયાની લોન એમાં તમને એવું હશે કે અરજી કેવી રીતે કરવી ડોક્યુમેન્ટ કયા જશે ચિંતા ના કરશો તમે આ લેખમાં બધી માહિતી આપી દીધી છે તો તમે ખાલી જોઈ લો

WhatsApp ગ્રુપ જોડાઓ
ટેલિગ્રામ ગ્રુપ જોડાઓ

મુદ્રા લોન શું છે? Mudra Loan Yojana gujarat 

મુદ્રા લોન એ નાના ઉદ્યોગોને નાણાકીય સહાય પૂરી પાડવા માટે ભારત સરકારની યોજના છે. આ યોજના હેઠળ, ₹50,000 થી ₹10 લાખ સુધીની લોન મેળવી શકાય છે.

માત્ર બે મિનિટમાં ઘરે બેઠા બેઠા ડોક્યુમેન્ટ વગર લો 20,000 ની લોન

મુદ્રા લોનના પ્રકાર: મુદ્રા લોન કેવી રીતે મળે?

શિશુ લોન: ₹50,000 સુધીની લોન
કિશોર લોન: ₹50,000 થી ₹5 લાખ સુધીની લોન
તરુણ લોન: ₹5 લાખ થી ₹10 લાખ સુધીની લોન

મુદ્રા લોન કેવી રીતે મેળવવી? Mudra Loan Yojana gujarat 

  • તમારા વ્યવસાયની યોજના બનાવો.
  • બેંકમાં ઑનલાઇન અથવા ઑફલાઇન અરજી કરો.
  • જરૂરી દસ્તાવેજો સાથે જોડો.

ગ્રામીણ બેંક લોન 50 હજારથી 5 લાખ સુધીની લોન સરળતાથી મેળવો

મુદ્રા લોન માટે ડોક્યુમેન્ટ Mudra Loan Yojana gujarat 

  1. લોન અરજી ફોર્મ
  2. પાસપોર્ટ સાઇઝના બે ફોટા
  3. આધાર કાર્ડ
  4. વ્યવસાયનું સરનામું અને ઓળખનો પુરાવો
  5. છેલ્લા 6 મહિનાનું બેંક સ્ટેટમેન્ટ
  6. સરનામું પ્રમાણપત્ર
  7. જાતિ વગેરેને લગતા જરૂરી દસ્તાવેજો (જો લાગુ હોય તો)

મુદ્રા લોન કોણ મેળવી શકે છે? 

ભારતના નાગરિક હોવા જોઈએ
18 વર્ષથી વધુ ઉંમરના હોવા જોઈએ
નાના અથવા મધ્યમ કદના ઉદ્યોગ (SME) ના માલિક હોવા જોઈએ
યોજના માટે નિર્ધારિત પાત્રતા માપદંડને પૂર્ણ કરે છે

એપ આપી રહી છે પાંચ લાખની પર્સનલ લોન આવી રીતે કરો ઓનલાઈન અરજી

મુદ્રા લોન મેળવવા માટેની પ્રક્રિયા:

તમારા વ્યવસાયની યોજના બનાવો બેંકમાં ઑનલાઇન અથવા ઑફલાઇન અરજી કરો જરૂરી દસ્તાવેજો સાથે જોડો

પીએમ મુદ્રા લોન અહીં ક્લિક કરો
અરજી કરો અહીં ક્લિક કરો
અન્ય લોન અહીં ક્લિક કરો
સત્તાવાર સાઇટ અહીં ક્લિક કરો

Leave a Comment