e election card download gujarat: ઇ-ચૂંટણી કાર્ડ: ઇ-આધાર કાર્ડની જેમ ડાઉનલોડ કરો અને ડિજિટલ રીતે ઉપયોગ કરો! ચૂંટણી આવે છે એટલે હાલમાં તમારે ચૂંટણી કાર્ડ ની જરૂર પડવાની જ કારણ કે ચૂંટણી કાર્ડ આવશે તો તમે વોટ આપી શકશો એટલે જાણી લો e ચૂંટણી કાર્ડ કેવી રીતે ડાઉનલોડ કરવું છે
તમારો ચૂંટણી કાર્ડ ખોવાઈ ગયો હશે તો ગમે ત્યારે આ ઈ ચૂંટણી કાર્ડ કામ લાગશે એ આધાર કાર્ડ ની જેમ એ ચૂંટણી કાર્ડ પણ બને છે જો તમે ના બનાવ્યું હોય તો બનાવી લો એ પણ મોબાઇલમાં જ રાખવાનું રહેશે અને ગમે ત્યારે કામ લાગશે
ઇ-ચૂંટણી કાર્ડ ફાયદા e election card download gujarat
- ઇ-આધાર કાર્ડની જેમ હવે ઇ-ચૂંટણી કાર્ડ ડાઉનલોડ કરી શકાશે.
- ઇ-ચૂંટણી કાર્ડ ડોક્યુમેન્ટ માટે માન્ય ગણાશે.
- ઇ-ચૂંટણી કાર્ડ રંગીન કલરમાં હશે.
- ઇ-ચૂંટણી કાર્ડ ડિજી લોકરમાં સાચવી શકાશે.
- ઇ-ચૂંટણી કાર્ડ ઓફિશિયલ સરકારી એપ અને પોર્ટલ પરથી ડાઉનલોડ કરી શકાશે.
નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ 2024 કેવી રીતે કઢાવવું જાણો ઓફલાઈન અને ઓનલાઈન અરજી કેવી રીતે કરવી જાણો
ઇ-ચૂંટણી કાર્ડ શું છે e election card download gujarat
ઇ-ચૂંટણી કાર્ડ, જેને e-EPIC કાર્ડ પણ કહેવામાં આવે છે, ભારતના ચૂંટણી પંચ દ્વારા શરૂ કરાયેલ એક નવી પહેલ છે.
આ કાર્ડ મતદારોને ડિજિટલ રીતે તેમના મતદાર ઓળખપત્રનો ઉપયોગ કરવાની સુવિધા આપે છે.
ઇ-ચૂંટણી કાર્ડ ડાઉનલોડ કરવા માટે, મતદારોએ ચૂંટણી પંચની વેબસાઇટ અથવા મોબાઇલ એપ્લિકેશનની મુલાકાત લેવાની જરૂર છે.
ડાઉનલોડ કર્યા પછી, ઇ-ચૂંટણી કાર્ડને મતદાન, ઓળખ પુરાવા અને અન્ય હેતુઓ માટે ઉપયોગ કરી શકાય છે.
ઇ-ચૂંટણી કાર્ડ ડાઉનલોડ કરવા માટે
- ચૂંટણી પંચની વેબસાઇટ https://voters.eci.gov.in/ ની મુલાકાત લો અથવા Voter Helpline એપ્લિકેશન ડાઉનલોડ કરો.
- “Download e-EPIC” વિકલ્પ પર ક્લિક કરો.
- તમારો EPIC નંબર, આધાર નંબર અથવા ફોર્મ નંબર દાખલ કરો.
- OTP દાખલ કરો જે તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર મોકલવામાં આવશે.
- ઇ-ચૂંટણી કાર્ડ ડાઉનલોડ કરો અને તેને પાસવર્ડથી સુરક્ષિત કરો.
આવકના દાખલા માટે જરૂરી ડોક્યુમેન્ટ અને અરજી ઓનલાઇન કેવી રીતે કરવી જાણો બધી માહિતી આ પોસ્ટ માં આપેલ છે
ઇ-ચૂંટણી કાર્ડ લાભો: voter list 2024 pdf download gujarat
- ઇ-ચૂંટણી કાર્ડનો ઉપયોગ કરવાથી મતદારોને ઘણા ફાયદા થાય છે.
- તે ડિજિટલ રીતે મતદાર ઓળખપત્રનો ઉપયોગ કરવાની સુવિધા આપે છે,
- તે કાગળના મતદાર ઓળખપત્રને ગુમાવવાનું જોખમ ઘટાડે છે.
- તે મતદારોને ચૂંટણી સંબંધિત માહિતી અને સેવાઓ