આવકના દાખલા માટે જરૂરી ડોક્યુમેન્ટ અને અરજી ઓનલાઇન કેવી રીતે કરવી જાણો બધી માહિતી આ પોસ્ટ માં આપેલ છે

હવે આવક ના દાખલ માટે સોગંદનામું (એફીડેવીટ) નહિ કરાવવું પડશે, હવે સેલ્ફ ડીક્લેરેશન ફોર્મ ભરવું પડશે. Self declaration form for Income Certificate Gujarat pdf  download માટે ની લિંક આર્ટિકલના અંતમાં આપીશું.આવકનો દાખલો કઢાવવા માટે અરજી કરવાની રીત, યોગ્ય  પુરાવા, આવકના દાખલા માટે જરૂરી ડોક્યુમેન્ટ વગેરેની સંપુર્ણ માહિતી આ આર્ટિકલ આપેલ છે.

Aavak no dakhlo status, aavak no. dakhlo gujarati pdf download,Aavak no dakhlo gujarat, aavak no dakhlo form,aavak no dakhlo download, Aavak no dakhlo 2024 pdf, આવકના દાખલા નું ફોર્મ ગ્રામ પંચાયત pdf, આવકનો દાખલો ફોર્મ pdf 2024 ,aavak no dakhlo form ,Aavak no dakhlo 2024 gujarat, Aavak no dakhlo 2024 pdf download, આવકનો દાખલો રીન્યુ, આવકનો દાખલો ડોક્યુમેન્ટ, આવકનો દાખલો online, આવકના દાખલા માટે જરૂરી ડોક્યુમેન્ટ 2023, આવકનો દાખલો નું ફોર્મ pdf 2023, તલાટી આવકનો દાખલો ફોર્મ pdf 2023, આવકનો દાખલો ગ્રામ પંચાયત

Aavak no dakhlo anyror Gujarat 2024:વિગત 

વિષય આવકનો દાખલો મેળવવા બાબત
હેઠળ ડિજિટલ ગુજરાત
વેબસાઈટ Digitalgujarat.gov.in
વેલેડિટી 3 વર્ષ માટે માન્ય રહેશે
આવેદન ઓનલાઇન અને ઓફલાઈન

આવકના દાખલા માટે જરૂરી ડોક્યુમેન્ટ 2024

  1. આધાર કાર્ડ 
  2. સાતબાર ઉતારા 
  3. તલાટી ફોર્મ 
  4. રેશનકાર્ડ
  5. ૭/૧૨ અને ૮-અ ની નકલ
  6. ગેસ કનેક્શન
  7. બેંક પાસબૂક
  8. ફોટો આઈડી કાર્ડ 

HDFC બેંક ઓનલાઈન સેવિંગ એકાઉન્ટ કેવી રીતે ખોલવું 10 મિનિટમાંઘરે બેઠા બેઠા જાણો સરળ પ્રક્રિયા 

Aavak no dakhlo anyror Gujarat 2024

તલાટી આવકનો દાખલો ફોર્મ 

  1. આવકનો દાખલો ફોર્મ pdf 2023 ની લિંક નીચે આપેલ છે, જેના વડે આવકનો દાખલો (પંચાયત) મેળવવા માટેનું અરજી ફોર્મ ગ્રામ પંચાયતમાં  જઈ તલાટી પાસે જઈને ફોર્મ ભરી સહી સિક્કા કરી અને જરુરી ડોક્યુમેન્ટ જોડી તાલુકા પંચાયત જઈ તમારુ ફોર્મ ત્યાં જમાં કરાવાનુ રહેશે.
  2. તલાટી પાસેથી આવકનું ફોર્મમાં ભરાવતા સમયે ત્રણ પંચો (તમારા ગામના)  હાજર જોઈશે અને પછી સોગંદનામું કરવાની જજુર પડતી નથી તમારે તેના બદલે એકરાર નામું જાતે ભરી ફોર્મમાં ફોર્મનીચે તમારી સાઈન કરવાની રહેશે.
  3. આવકના દાખલાનું ફોર્મ ભરી તમે તાલુકા પંચાયત જઈ ત્યાં જમાં કરાવો પડશે, ત્યારબાદ કલાર્ક એક ચોપડામાં નામે લખાવશે અને તેની ફી ૨૦ રુપિયા જેટલી રહેશે, પછી તમને તમારા આવકના દાખલા માં સક્ષમ અધિકારીની સહી કરી તમારુ આવકનો દાખલો આપવામાં આવશે.

આ પણ જાણો 

  1. BOB e Mudra loan 50000 રૂપિયાની લોન લો, ગેરંટી વિના અને ઓછા વ્યાજે બેંક માંથી મુદ્રા લોન કેવી રીતે મેળવવી જાણો
  2. ખેતરની ફરતે વાડ ફેન્સીંગ બનાવવા ખેડૂતને કુલ ખર્ચના 50 ટકા અથવા રૂ.15,000 મળશે જાણો માહિતી
 

Self-declaration form PDF download

આવકના દાખલાનું અરજી ફોર્મ  Income certificates form 
સેલ્ફ ડીક્લેરેશન ફોર્મ  Self declaration form PDF

આવકનો દાખલો ઓનલાઇન અરજી કેવી રીતે કરવી?

  1. આવકનો દાખલો કઢાવવા ઓનલાઈન અરજી માટે તમારે digitalgujarat.gov.in વેબસાઈટ પર જઈ “લોગિન” વિકલ્પ પર ક્લિક કરો.
  2. પછી ”સેવા” ઓપ્શન પર ‘‘ક્લીક” કરો.
  3. સેવા” ઓપ્શન માં ગયા પછી  ”નાગરિક સેવા” પર ક્લીક કરો.
  4. નાગરિક સેવા” પર ક્લીક કરશો એટલે એક નવું પેજ ખુલશે.
  5. તે પેજ પર નીચે જશો એટલે વારસાઈ પ્રમાણપત્ર (varsai certificate)
  6. એવું એક વિકલ્પ આવશે.

Aavak no dakhlo anyror Gujarat 2024

  1. આવકના  દાખલા  માટે  ”આવકનો દાખલો આપવા બાબત  વિકલ્પ પર ક્લીક કરો.
  2. જો તમારે ડીજીટલ ગુજરાત પોર્ટલ માં રજીસ્ટર કરેલ હશે તો LOG IN ID અને પાસવર્ડ નાખી લોગિન કરો.
  3. ત્યારપછી ”continue to service” પર ક્લિક કરો.
  4. તમારે  પેજ પર લઈ જશે જ્યાં સરનામું, ઘરનું સરનામું, આવકની વિગતો વગેરે જેવી વિગતો પૂરો 
  5. જરૂરી દસ્તાવેજો અપલોડ કરવાની જરૂર છે અને “સબમિટ કરો” પર ક્લિક કરો
  6. એકવાર અરજદારે આવકનું પ્રમાણપત્ર મેળવવા માટે રકમ ચૂકવી દીધા પછી, અરજીની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે.
  7. ત્યારબાદ સરકાર દ્વારા 10-15 દિવસમાં અરજીને આવકનું પ્રમાણપત્ર આપવામાં આવશે.

PVC આધાર કાર્ડ  ATM જેવું આધાર કાર્ડ હવે ઓનલાઈન મંગાવી શકો છો.આવી રીતે ઘરે બેઠા મંગાવો આધાર કાર્ડ 

આવકના દાખલાનું ફોર્મ pdf ડાઉનલોડ 

શહેર માટે આવકનો દાખલો નું ફોર્મ pdf અહીં ક્લિક કરો
ગામડા માટે આવકનો દાખલો નું ફોર્મ pdf  અહીં ક્લિક કરો

 

Leave a Comment