Solar Fencing Yojana 2023-24:ખેતરની ફરતે વાડ ફેન્સીંગ બનાવવા ખેડૂતને કુલ ખર્ચના 50 ટકા અથવા રૂ.15,000 મળશે જાણો માહિતી

Solar Fencing Yojana ikhedut portal 2023-24:આઇ ખેડૂત પોર્ટલ યોજના 2023 24 પાક સંરક્ષણ માટે ઘણી બધી યોજનાઓ બહાર પાડવામાં આવે છે.સોલાર ફેન્સીંગ યોજના 2024 i-Khedut પોર્ટલ પર સોલાર ફેન્સીંગ યોજના 2023 માટે ઓનલાઈન અરજી કરવા માટે પોર્ટલ ખુલ્લું મુકવામાં આવ્યું છે, solar fencing yojana 2023 24 આ સહાય  ખેડૂતને કુલ ખર્ચના 50 ટકા અથવા રૂ.15,000 બે માંથી જે ઓછું હશે તે મુજબ મળશે,
 
ખેતરની ફરતે સોલાર ફેન્સીંગ બનાવવા માટે સોલાર પાવર યુનિટ/કીટ ખરીદીમાં નાણાંકીય સહાય આપવાની નવી યોજના જેમાં ખેતીવાડીની યોજનાઓ, મત્સ્ય પાલનની યોજનાઓ, પશુપાલનની યોજનાઓ, બાગાયતી યોજના ઓનલાઈન મૂકવામાં આવેલ છે. Solar Fencing Yojana 2023 24 વિશેની વિગતવાર માહિતી મેળવીશું. સોલાર ફેન્સીંગ  યોજના | ikhedut Portal Yojana | Solar Fencing Yojana Gujarat 2023 |Ikhedut yojana 2023 |  Solar Fencing subsidy In Gujarat | ગુજરાત સબસીડી યોજના 2023

Solar Fencing Yojana ikhedut portal 2023-24

યોજનાનું નામ સોલાર ફેન્સીંગ યોજના 2024
હેઠળ ગુજરાત રાજ્ય સરકાર
યોજનાનો હેતુ ખેતર સોલાર ફેન્સીંગ બનાવવા નાણાંકીય સહાય 
વિભાગનું નામ કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ ગુજરાત
અરજી   ઓનલાઇન
મળવાપાત્ર લાભ ખર્ચના 50 ટકા અથવા રૂ. 15,000 બે માંથી જે ઓછું હોય તે
સત્તાવાર પોર્ટલ https://ikhedut.gujarat.gov.in

સોલાર ફેન્સીંગ યોજના 2024:પાત્રતા

  1. કાટાંળી તારની વાડ બનાવવા માટે એક વાર લાભ લીથા પછી નહિ મળે 
  2. આઇ ખેડૂત પોર્ટલ યોજના 2023 24 સહાય કીટ માટે 10 વર્ષે એક વખત સહાય મળશે 
  3. ખેડૂત પોતાની જમીન ધરાવતો હોવો જોઈએ.
  4. અરજદાર નાના, સીમાંત અથવા મોટા ખેડૂતને મળશે 
  5. ખેડૂત ઓનલાઈન અરજી ikhedut portal ગુજરાત પરથી ઓનલાઈન અરજી કરશે 
  6. ખેડૂત પાસે જમીન રેકોર્ડ જોવા માટે અથવા જમીનના 7/12 ઉતારા ની નકલ હોવી જોઈએ 

ઈ શ્રમ કાર્ડમાં દર મહિને ₹ 500 થી ₹ 1000 મળશે ,બેલેન્સ ચેક ઘરે બેઠા કેવી રીતે કરવું?

Solar Fencing Yojana 2023-24

સોલાર ફેન્સીંગ યોજના 2024:પૈસા કેટલા મળશે 

  1.  સોલાર પાવર યુનિટ તથા કીટ ખરીદી માટે ખાતેદાર ખેડૂતને કુલ ખર્ચના 50 % 
  2. અથવા રુ. 15,000/- બે માંથી ઓછું હોય તે 

Ikhedut Portal Status

  1. i-ખેડૂત પોર્ટલ પર અરજીની સેવાઓ ઓનલાઈન થયેલ છે.
  2. ખેડૂત લાભાર્થી દ્વારા કરેલી ઓનલાઈન એપ્લિકેશનનું Status જાણી શકે છે. “અરજીનું સ્ટેટસ તપાસવા/ રીપ્રિન્ટ લેવા માટે અહીં ક્લિક કરો” 

Gujarat solar fencing yojana:અરજી કરો ikhedut Portal

  1. તમારે સૌપ્રથમ ‘ https://ikhedut.gujarat.gov.in/ વેબસાઈટ ખોલવી.
  2. ખેડૂત યોજના વેબસાઈટ ખોલ્યા પછી “યોજના” પર ક્લિક કરવું.
  3. પછી ક્રમ-1 પર આવેલી “ખેતીવાડીની યોજના” ખોલવી
  4. જેમાં “ખેતીવાડીની યોજના” ખોલ્યા બાદ વર્ષ-2023-24 ની કુલ 30 યોજનાઓ બતાવશે. 
  5. જેમાં નીચે ક્રમ નંબર-01 પર “સોલાર પાવર યુનિટ/કીટ” માં  પર ક્લિક કરવાની રહેશે.
  6. હવે તમે રજીસ્ટર કરેલ હોય તો “હા” અને નથી કર્યું તો “ના” કરી આગળ પ્રોસેસ કરવાની 
  7. જો લાભાર્થીએ Ikhedut Portal પર રજીસ્ટ્રેશન કરેલું નથી તો ‘ના’ સિલેકટ કરીને Online Form ભરવું.

આ પણ જાણો 

  1. પોલીસ ભરતી પાસ કરવી સરળ બનશે ભરતીના નિયમ માં ફેરફાર અંગે માહિતી પરીક્ષા સરળ બની જશે જાણો ક્યાં ક્યાં નિયમ બદલાશે
  2. રેશન કાર્ડ 2024નું નવું લિસ્ટ આવી ગયું ,હવે ફક્ત આ લોકો ને મળશે ફ્રી માં રેશન કાર્ડ અનાજ જોવો તમારું નામ આ લિસ્ટ માં
  3. BOB e Mudra loan 50000 રૂપિયાની લોન લો, ગેરંટી વિના અને ઓછા વ્યાજે બેંક માંથી મુદ્રા લોન કેવી રીતે મેળવવી જાણો
  4. .હવે ખેડૂતને વીજળી બિલ નહિ આવે , ઘરની દીવાલ પર લગાવો ફ્રીમાં સોલાર પેનલ , જાણો કોને મળશે ફાયદો

ikhedut Portal:મહત્વ લિંક 

યોજનાની સંપૂર્ણ માહિતી અહીં ક્લિક કરો
ઑનલાઇન અરજી કરવા અહીં ક્લિક કરો
યોજના માહિતી સરકારી અહીં ક્લિક કરો

1 thought on “Solar Fencing Yojana 2023-24:ખેતરની ફરતે વાડ ફેન્સીંગ બનાવવા ખેડૂતને કુલ ખર્ચના 50 ટકા અથવા રૂ.15,000 મળશે જાણો માહિતી”

Leave a Comment