ikhedut portal 2023-24 ખેડૂતો માટે નવી યોજના ખેતીના સાધન ટેક્ટર ,ટોલુ ,વાવણી ,કલ્ટી ,ખરીદ 50 ટકા સહાય ચાલુ થઇ ગઈ છે

ikhedut portal 2023-24:આઇ ખેડૂત પોર્ટલ યોજના 2023 24 માટે 20/08/2023 નાં રોજ નવી ખેડૂતો માટે નવી યોજના જાહેર કરવામાં આવી છે તમે નોંધણી કરાવી શકશો, ખેતીના ઓજારો વિશે માહિતી ખેડૂત સહાય યોજના 2023
 
ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે સબસીડી સહાય યોજના બહાર પાડવામાં આવે છે. ખેડૂતોને અલગ પાક ઉગાડવા ખેતી માટે ટ્રેકટર, પંપસેટ જેવી સાધનસામગ્રી ખરીદવા માટે IKHEDUT PORTAL 2023 ઓનલાઇન અરજીઓ કરવા માટે 20,08,2023 થી ખુલ્લુ મૂકવામા આવ્યુ છે.ખેડૂતો માટે નવી યોજના ખેડૂત સહાય યોજના 2024

ikhedut portal 2023-24

IKHEDUT માટે ની વિવિધ સબસીડી યોજનાઓ માટે સૌ પ્રથમ ઓનલાઇન અરજી કરી જરૂરી ડોકયુમેન્ટ સાથે લાગૂ પડતી કચેરીમા જમા કરાવવાની હોય છે. ત્યારબાદ લાભાર્થી ની પસંદગી કરવામા આવે છે. સબસીડીની બેંકખાતા મા ચુકવણી કરવામા આવે છે.

ખેતીવાડી ની યોજનાઓ pdf કૃષિ વિભાગનું IKhedut પોર્ટલ ગુજરાતના ખેડૂતો માટે નવી યોજના ખૂબ ઓનલાઈન યોજનાઓ રજૂ કરશે. રાજ્ય સરકાર આ મહત્તમ લાભ મેળવવા માટે આતુર છે. 05-06-2023 ના રોજ, સવારે 10:30 થી શરૂ કરીને, I Khedut પોર્ટલ ખેડૂતો માટે વર્ષ 2023-24 માટે

નવી યોજનાઓ ઓનલાઈન અરજીઓ કરવા માટે ખુલ્લું રહેશે. અગાઉ બાગાયતી યોજનાઓ વિષયક 74 જેટલા ઘટક માટે લાભો મેળવવા માટે ઓન લાઇન અરજી કરવાનું ચાલુ હતું જ્યારે ખેતી સાધન સહાય, ઓનલાઈન અરજી ikhedut portal

BOB e Mudra loan 50000 રૂપિયાની લોન લો, ગેરંટી વિના અને ઓછા વ્યાજે બેંક માંથી મુદ્રા લોન કેવી રીતે મેળવવી જાણો

 

ikhedut portal 2023-24

આઇ ખેડૂત પોર્ટલ યોજના 2023 24 ડોકયુમેંટ

  1. આધારકાર્ડની નકલ
  2. રેશન કાર્ડની નકલ 
  3. વિકલાંગ સર્ટિફિકેટ 
  4. બેંક પાસબુક
  5. આત્માનું રજીસ્ટ્રેશન
  6. ખેડૂતની જમીનની નકલ 7-12
  7. એસ.સી.સર્ટિફિકેટ
  8. એસ.ટી.આધાર 

આ પણ જાણો 

  1. સુકન્યા સમૃદ્ધિ યોજનાના વ્યાજદરમાં વધારો જાણો કેટલા વ્યાજ નો વધારો થયો બીજી યોજના ના વ્યાજ દર જાણો
  2. સુકન્યા સમૃદ્ધિ યોજના 2024 કેવી રીતે ફોર્મ ભરવું ,ડોક્યુમેન્ટ શું જોવે અને અરજી ક્યાં કરવી જાણો સંપૂર્ણ માહિતી
  3. વર્ષ 2024 માટે પ્રધાનમંત્રી આવાસ યોજના લિસ્ટ ગ્રામીણ 2024 યાદી જાહેર, જાણો યાદીમાં તમારું નામ કેવી રીતે ચેક કરવું

ખેડૂતો માટેની સહાય 2023-24 સબસીડી 

ઓનલાઈન અરજી ikhedut portal ગુજરાત ખેડૂત મિત્રો ખેતીવાડી યોજનાઓ 2023 ને લગતી ગુજરાત સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલ છે 39 કરતાં પણ વધુ યોજના ખેતી વાડી ને લગતી બહાર પાડવામાં આવેલ છે  ખેતીવાડી સહાય યોજના  ikhedut portal 2023-24  આઇ ખેડૂત પોર્ટલ યોજના 2023 24
 

ખેતીવાડી સાધન સહાય અરજી  

  1. CSC સેન્ટર
  2. સાયબર કાફે
  3. ગ્રામ પંચાયત VCE
  4. તમારા મોબાઈલ માં થાય છે 
  5. ઓનલાઈન અરજી ikhedut portal

ખેતીમાં વપરાતા સાધનો ના નામ

પાવડો મીની ટ્રેક્ટર ખૂરપી નેપસેક સ્પ્રેયર
ઓરણી  દાતરડા  થ્રેસર  મલ્ચ લેઇંગ મશીન 
પ્લાઉ  ખરપીયો ટ્રેક્ટર  ગ્રેડીંગ
દાતરડું કોદાળી રોટાવેટર કટર 
ikhedut portal 2023-24
ikhedut portal 2023-24

ખેતીવાડી ની સબસીડી , ખેતીવાડી ની યોજનાઓ 

  1. ડ્રીપ ઇરીગેશન યોજના
  2. ખેડૂત અકસ્માત વીમા યોજના
  3. ખેડૂતોને ડ્રમ અને બે પ્લાસ્ટિક વિનામૂલ્યે
  4. પ્લગ નર્સરી (વનબંધુ યોજના)
  5. મહિલા સ્ટાઇપેન્ડ યોજના
  6. સરગવાની ખેતીમાં સહાય
  7. દેશી ગાય સહાય યોજના
  8. દરિયાઈ ફિશીંગ બોટનું એન્જિન સહાય
  9. સ્માર્ટ હેન્ડ ટુલ્સ કીટ યોજના
  10. ફળપાકોના વાવેતર માટે
  11. ખેડૂત મોબાઈલ સહાય યોજના
  12. ટ્રેક્ટર સહાય યોજના
  13. કમલમ ફ્રૂટની ખેતી સહાય યોજના
  14. કિસાન પરિવહન યોજના
  15. પશુ ખાણદાણ સહાય યોજના
  16. મફત છત્રી યોજના
  17. મુખ્યમંત્રી પાક સંગ્રહ ગોડાઉન યોજના
  18. પશુ સંચાલિત વાવણીયો

આઇ ખેડૂત પોર્ટલ યોજના 2023 24 ખેડૂત રજીસ્ટ્રેશન

  1. સૌપ્રથમ “google” માં જઈને આઇ ખેડૂત પોર્ટલ વેબસાઈટ ખોલવાની રહેશે
  2. જ્યાં “યોજનાઓ” પર ક્લિક કરવાનું રહેશે.
  3. ખેતીવાડી યોજના સહાય સંબંધી યોજનાઓનું લીસ્ટ દેખાશે.
  4. ખેતીવાડી ની યોજનાઓ 2023 માટે નામ,સરનામું,ઉંમર અને મોબાઈલ નંબર જેવી માહિતી લખો
  5. તમે ખાતેદાર ખેડૂત હોવાની 7 12 ઉતારા
  6. ખેડૂત રજીસ્ટ્રેશન માટે આધાર પુરાવા અપલોડ કરવાના રહેશે.
  7. અરજી ની પ્રિન્ટ અને જરૂર તમામ ડોક્યુમેન્ટ સાથે જિલ્લા ખેતીવાડી અધિકારી ની કચેરી ખાતે જમા કરવાનું રહેશે.

ખેડૂત માટે મહત્વની લિંક 

i-khedut portal  ક્લિક કરો
ખેતીવાડી યોજનાઓ લિસ્ટ  ક્લિક કરો
હોમ પેજ  ક્લિક કરો

Leave a Comment