Election Results Live news આજે ચાર રાજ્યોમાં ચૂંટણી પરિણામ જાહેર ક્યાં કોની સરકાર બનશે જુઓ લાઈવ અપડેટ

Election Results Live news: આજે 4 રાજ્યોના વિધાનસભા ચૂંટણી પરિણામ જાહેર થવાના છે. રાજસ્થાન, મધ્યપ્રદેશ, તેલંગાણા, છત્તીસગઢ ચૂંટણી પરિણામ માટે આજે સવારે 8 વાગ્યાથી મત ગણતરી શરૂ થઇ ગઈ છે.આજે 8.30 વાગ્યે EVM મતોની ગણતરી શરૂ થઇ ગઈ છે 

આજે 4 રાજ્યોમાં ચૂંટણી પરિણામ છે તો લીવે જોવો અહીંથી પરિણામ રાજસ્થાન, મધ્યપ્રદેશ, તેલંગાણા, છત્તીસગઢ કોઈ પણ રાજ્ય ના પરિણામ જોઈ શકો છો 

 આ ચાર રાજ્યોમાંથી છત્તીસગઢ અને રાજસ્થાનમાં કોંગ્રેસ સત્તા પર છે, જ્યારે મધ્યપ્રદેશમાં ભાજપનું નિયંત્રણ છે. પરિણામોને લગતા પળે-પળના અપડેટ્સ માટે આ બ્લોગ સાથે જોડાયેલા રહો…

Election Results Live news

  1. ચૂંટણી પંચની વેબસાઈટ અનુસાર
  2. છત્તીસગઢમાં ભાજપ 26, કોંગ્રેસ 23, HMR 1,
  3. મધ્યપ્રદેશમાં ભાજપ 119 પર આગળ, કોંગ્રેસ 43, IND 1, GGP 3,
  4. રાજસ્થાનમાં ભાજપ 98, કોંગ્રેસ 72, IND 8,BHRTADVSIP 4, CPI(M) 3,
  5. તેલંગણામાં કોંગ્રેસ 47, BHRS 26, ભાજપ 3,

LPG Cylinder Booking ગેસ બુકિંગ માટે નવા નિયમો આવ્યા , હવે આ રીતે કરો ગેસ સિલિન્ડર બુકિંગ

Tv free channel હવે સેટ ટોપ બોક્સ વગર બિલકુલ ફ્રી ઘરે બેઠા બધી ચેનલ જોઈ શકાશે , આવી રીતે જોવો

 હવે ખેડૂતને વીજળી બિલ નહિ આવે , ઘરની દીવાલ પર લગાવો ફ્રીમાં સોલાર પેનલ , જાણો કોને મળશે ફાયદો

સરકાર આપે છે ઘર ઘંટી 15,000 ની સહાય ,જાણો શું છે આખી યોજના અને તેના ફાયદા જાણો

કયા રાજ્યમાં કેટલું મતદાન નોંધાયું?

  • રાજસ્થાન વિધાન સભા ચૂંટણી માટે 27 નવેમ્બર 2023ના રોજ મતદાન થયું હતુ, જેમાં 75.45 ટકા રેકોર્ડ બ્રેક મતદાન નોંધાયું હતુ.
  • છત્તીસગઢમાં સાંજે પાંચ વાગ્યા સુધીમાં 70.87 ટકા મતદાન નોંધાયું હતુ.
  • મધ્ય પ્રદેશમાં સાંજે પાંચ વાગ્યા સુધીમાં 71.11 ટકા મતદાન નોંધાયું હતુ
  • તેલંગાણામાં 30 નવેમ્બરે મતદાન થયું હતુ, જેમાં પાંચ વાગ્યા સુધીમાં 71.34 ટકા મતદાન નોંધાયું હતુ

ઈ-શ્રમ કાર્ડ નો 1000 રૂપિયાનો નવો હપ્તો આવી ગયો છે, આ રીતે નવી યાદીમાં નામ ચેક કરો

4 રાજ્યના લાઈવ રિઝલ્ટ જોવા માટેની લિંક

આજતક પર રિઝલ્ટ લાઈવ જોવા માટે અહી ક્લિક કરો
Abp અસ્મિતા પર લાઈવ રિઝલ્ટ જોવા માટે અહી ક્લિક કરો
Tv9 પર લાઈવ રિઝલ્ટ જોવા માટે અહી ક્લિક કરો
સંદેશ ન્યૂઝ પર લાઈવ રિઝલ્ટ જોવા માટે અહી ક્લિક કરો
ચૂંટણી પરીણામોની ઓફિશિયલ વેબસાઇટ અહી ક્લિક કરો
બીજી નવી ભરતી અને યોજના વિષે જાણો અહી ક્લિક કરો
About Author : pravin Contact Email : anyror gujarat@gmail.com Notice : અમારા લેખની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. Hello Readers ,anyrorgujarat.com is a private website and does not represent any government organization or department. Here we share information on automobiles, finance, recruitment, mobiles and gadgets, schemes, news, and various official websites, newspapers, and other websites of Gujarat government

Leave a Comment