LPG Cylinder Booking ગેસ બુકિંગ માટે નવા નિયમો આવ્યા , હવે આ રીતે કરો ગેસ સિલિન્ડર બુકિંગ

LPG Cylinder Booking ગેસ બુકિંગ માટે નવા નિયમો આવ્યા , હવે આ રીતે કરો ગેસ સિલિન્ડર બુકિંગ

LPG Cylinder Booking LPG Cylinder Booking: આપણે ઘરે ગેસ બાટલા ભરવામાં તકલીફ પડે છે જો તમારી પાસે LPG ગેસ સિલિન્ડર છે, તો આજે અમે ગેસ સિલિન્ડર બુક કરવાની 6 રીતો બતાવી શું. એક દમ મસ્ત ખૂબ જ સરળતાથી ગેસ સિલિન્ડર બુક કરી શકો છો. ગેસ સિલિન્ડર બુકિંગ ઘરે બેઠા કરી શકો છો.

તમારું ગેસ સિલિન્ડર બુક કરાવવા માંગતા હો, તો તમે  ગેસ એજન્સીના ટોલ ફ્રી નંબર પર કૉલ કરી શકો છો. આમાં તમે IVR થી ગેસ બુક કરી શકો છો. પછી 24 કલાકમાં તમારા ઘરે ગેસ સિલિન્ડર આવી જશે. બધી માહિતી આ લેખ માં આપેલ છે.

WhatsApp ગ્રુપ જોડાઓ
ટેલિગ્રામ ગ્રુપ જોડાઓ

LPG Cylinder Booking આ 5 રીતે કરી શકો છો 

હવે ગેસ સિલિન્ડરનું બુકિંગ સરળ બની ગયું છે, હવે આપણે ફક્ત ર્ફોન દ્વારા ગેસ સિલિન્ડર બુક કરી શકીયે છીએ,

1.વોટ્સએપ થી ઈન્ડેન એલપીજી સિલિન્ડર બુકિંગ કરો 

તમે વોટ્સએપનો ઉપયોગ કરી ને સરળતાથી એલપીજી ગેસ સિલિન્ડર બુક કરી શકો છો. તેને સીધા જ WhatsApp દ્વારા બુક કરવા માટે, તમારે ફક્ત આ નંબર 75888 88824 પર “HI ” મેસેજ લખવાનું છે. થોડી માહિતી આપી દેવાની, આ રીતે ગેસ સિલિન્ડરને સરળતાથી બુક કરી શકો છો. 

2.મિસ્ડ કોલ થી સિલિન્ડર બુકિંગ કરો 

આ સરળ રીતે ફોનનો ઉપયોગ કરીને પણ કરી શકાય છે , સાદા ફોન થી પણ સરળ રીતે મિસ કોલ દ્વારા ગેસ સિલિન્ડર બુક કરી શકો છો. તમારે ફક્ત ઈન્ડિયન ઓઈલના ઓફિશિયલ મિસ્ડ કોલ બુકિંગ નંબર 84549 55555 પર કોલ કરવાનો છે અને તે પછી તમારું ગેસ સિલિન્ડર બુક થઈ જશે. 

આ પણ વાંચો :

  1. સરકાર આપે છે ઘર ઘંટી 15,000 ની સહાય ,જાણો શું છે આખી યોજના અને તેના ફાયદા જાણો
  2. વિદ્યાર્થીઓને દર વર્ષે આપશે સરકાર 20,000 શિષ્યવૃર્તિ ,ઝડપથી અરજી કરો અને સંપૂર્ણ માહિતી જાણો
  3. હવે ખેડૂતને વીજળી બિલ નહિ આવે , ઘરની દીવાલ પર લગાવો ફ્રીમાં સોલાર પેનલ , જાણો કોને મળશે ફાયદો
  4. બધા લોકોને મળશે રૂ. 300 ગૅસ સબસિડી ,આજે જ એલપીજી ગેસ eKYC અપડેટ કરો આવી રીતે 

3.IVRS થી ઈન્ડેન એલપીજી સિલિન્ડર બુકિંગ કરો 

જો તમે એલપીજી ગેસ સિલિન્ડર બુક કરાવવા માંગતા હોવ તો IVRS સારી રીત છે. આના દ્વારા 77189 55555 પર કૉલ કરીને અમારા LPG ગેસ સિલિન્ડરને સરળતાથી બુક કરી શકીએ છીએ. આ રીતે પણ સરળ રીતે કરી શકાય છે 

4.મોબાઈલ એપ થી સિલિન્ડર બુકિંગ કરો 

ઘરે બેસીને પ્લે સ્ટોર પરથી ભારત ઓઈલ વન એપ ડાઉનલોડ કરીને બુકીંગ કરી દેવાનું .એપ્લિકેશન ડાઉનલોડ કર્યા પછી, તમારે તમારા LPG IDમાં તમારો મોબાઇલ નંબર અને બીજી વિગત નાખવાની. આ પછી, તમે ગેસ સિલિન્ડર રિફિલ કરવા માટે સરળતાથી બુક કરી શકો છો. 

હોમ લોન લીધા પછી આ કામ કરો, તમને પુરી વ્યાજ રકમ પાછી મળી જશે જાણો વિગતવાર અહીંથી

LPG Cylinder Booking

6.ઓનલાઈન પોર્ટલ થી સિલિન્ડર બુકિંગ કરો 

તમે ઈન્ડિયન ઓઈલની વેબસાઈટ પર જઈને તમારા ગેસ સિલિન્ડરને ઓનલાઈન ભરવા માટે બુક પણ કરી શકો છો, આ રીત તમને લાંબી લાઈનમાં ઉભું રહેવું નહિ પડે ગેસ બુક કરાવી શકો છો. 

હવે આવી રીતે કરો ઘરે બેઠા Aadhaar Card KYC News કોઈ પ્રોબ્લેમ નહિ આવે જાણો પુરી પ્રક્રિયા

About Author : pravin Contact Email : anyror gujarat@gmail.com Notice : અમારા લેખની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. Hello Readers ,anyrorgujarat.com is a private website and does not represent any government organization or department. Here we share information on automobiles, finance, recruitment, mobiles and gadgets, schemes, news, and various official websites, newspapers, and other websites of Gujarat government

1 thought on “LPG Cylinder Booking ગેસ બુકિંગ માટે નવા નિયમો આવ્યા , હવે આ રીતે કરો ગેસ સિલિન્ડર બુકિંગ”

Leave a Comment