વિદ્યાર્થીઓને દર વર્ષે આપશે સરકાર 20,000 શિષ્યવૃર્તિ ,ઝડપથી અરજી કરો અને સંપૂર્ણ માહિતી જાણો

Student Scholarship Yojana:શિષ્યવૃત્તિ માટે જો તમે પણ કૉલેજ અથવા યુનિવર્સિટીમાં ભણો છો અને તમારા અભ્યાસ માટે વાર્ષિક રૂ. 20,000ની શિષ્યવૃત્તિ લેવા માંગો છો તો , તો કેન્દ્ર સરકારે તમારા માટે એક નવી શિષ્યવૃત્તિ યોજના શરૂ કરી છે. અમે આ લેખમાં સ્કોલરશિપ યોજના વિશે જણાવીશું, 

પ્રધાનમંત્રી શિષ્યવૃત્તિ યોજના માટે અરજી કરવા માટે,અમે તમને સંપૂર્ણ માહિતી આપી શું જેથી કરીને તમે સરળતાથી શિષ્યવૃત્તિ માટે અરજી કરી શકો અને તેના લાભો મેળવી શકો.  જાણો સંપૂર્ણ માહિતી,

Student Scholarship Yojana:વિગત 

પોર્ટલનું નામ રાષ્ટ્રીય શિષ્યવૃત્તિ પોર્ટલ
સત્ર 2023 2024
પોસ્ટ NSP શિષ્યવૃત્તિ 2023-24
 લેખ  શિષ્યવૃત્તિ
કોણ અરજી કરી શકે છે? અખિલ ભારતીય વિદ્યાર્થીઓ 
વિગતવાર માહિતી કૃપા કરીને સંપૂર્ણ લેખ વાંચો

વિદ્યાર્થી શિષ્યવૃત્તિ યોજના:લાભ

  1. શિષ્યવૃત્તિ યોજનાનો લાભ દેશના દરેક કૉલેજના વિદ્યાર્થીઓને આપવામાં આવશે,
  2. પીએમ શિષ્યવૃત્તિ યોજના હેઠળ, દરેક કોલેજના વિદ્યાર્થીને વાર્ષિક રૂ. 20,000ની શિષ્યવૃત્તિ આપવામાં આવશે .
  3. આ યોજનાની મદદથી, તમારો કોલેજનો અભ્યાસ પૂરો કરી શકશો 

પીએમ શિષ્યવૃત્તિ યોજના માટે લાયકાત 

  1. તમામ વિદ્યાર્થીઓ ભણતા હોવા જોઈએ ,
  2. હાલમાં કોઈપણ સરકારી કોલેજ કે યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા હોય તેવા વિદ્યાર્થીઓ
  3. પરિવારની વાર્ષિક આવક ₹2.50 લાખથી વધુ ન હોવી જોઈએ,
  4. વિદ્યાર્થીએ આગળ ના વર્ષમાં ઓછામાં ઓછા 60% ગુણ પાસ કરેલ હોવો જોઈએ,
  5. પરિવારનો કોઈ સભ્ય સરકારી નોકરીમાં ન હોવો જોઈએ 
 

Student Scholarship Yojana

પીએમ શિષ્યવૃત્તિ યોજના જરૂરી દસ્તાવેજો

  1. આધાર કાર્ડ
  2. બેંક ખાતાની પાસબુક 
  3. કોલેજ આઈડી કાર્ડ,
  4.  શિષ્યવૃત્તિ મુજબ શૈક્ષણિક લાયકાત 
  5.  મોબાઈલ નંબર 
  6. પાસપોર્ટ સાઇઝનો ફોટો 

આ પણ વાંચો :

પીએમ શિષ્યવૃત્તિ યોજના અરજી કેવી રીતે કરવી ?

  1. સૌ પ્રથમ તમારે તેની સત્તાવાર વેબસાઇટના ડેશબોર્ડ દેખાશે https://scholarships.gov.in/
  2. તમને અરજદાર કોર્નરનો વિભાગ મળશે જેમાં તમને ન્યૂ રજિસ્ટ્રેશનનો વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે,
  3. એક નવું રજીસ્ટ્રેશન ફોર્મ ખુલશે, જે તમારે પોતાને નોંધણી કરવા અને લોગિન વિગતો ભરવાનું રહેશે.
  4. પોર્ટલમાં લૉગ ઇન કર્યા પછી, તમને સક્રિય શિષ્યવૃત્તિનો વિકલ્પ મળશે જેમાં તમને બધી શિષ્યવૃત્તિઓનો વિકલ્પ મળશે,
  5. તમારે જે શિષ્યવૃત્તિ માટે અરજી કરવી છે તેની બાજુમાં આપેલા Apply Now વિકલ્પ પર ક્લિ કરવાનું રહેશે.
  6. તમારી સામે એપ્લિકેશન ફોર્મ ખુલશે જે ભરવાનું રહેશે.
  7. તમામ જરૂરી દસ્તાવેજો સ્કેન કરીને અપલોડ કરવાના
  8. છેલ્લે, તમારે સબમિટ વિકલ્પ પર ક્લિક કરવું પડશે રસીદ મળશે જે પ્રિન્ટ કરવી પડશે 

શું તમારી પાસે પણ જૂની 50 ની નોટ છે તો ? આ રીતે તમે ઘરે બેઠા ધનવાન બની શકો છો, ક્યાં વેચવી જાણો 

About Author : pravin Contact Email : discover વિષે જાણો  anyror gujarat@gmail.com Notice : અમારા લેખની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. Hello, Readers .anyrorgujarat.com is a private website and does not represent any government organization or department. Here we share information on automobiles, finance, recruitment, mobiles and gadgets, schemes, news, and various official websites, newspapers, and other websites of Gujarat government

 

Leave a Comment