બધા લોકોને મળશે રૂ. 300 ગૅસ સબસિડી ,આજે જ એલપીજી ગેસ EKYC અપડેટ કરો આવી રીતે 

બધા લોકોને મળશે રૂ. 300 ગૅસ સબસિડી ,આજે જ એલપીજી ગેસ eKYC અપડેટ કરો આવી રીતે 

Gas kyc ujjwala online:LPG ગેસ ઉપયોગ કરનારાઓ માટે એક ખૂબ જ સારા સમાચાર છે.તમારું ઇ-કેવાયસી કરાવવું પડશે. તમારે પણ LPG ગેસ છે તો છે તો તમારે eKYC કરાવવું પડશે. જો તમે નહીં કરો તો તમને સબસિડી નહીં મળે. તમારે ઇ-કેવાયસી ફરજિયાત છે. જાણો માહિતી નીચે લેખ માં 

LPG ગેસ KYC વિશે વિગતો જાણવા માટે, અમારી પોસ્ટ સંપૂર્ણ વાંચો. કેન્દ્ર સરકારના આ નવા અપડેટ વિશે માહિતી આપીશું અને તમને એ પણ જણાવીશું કે આ માટે તમારે કયા દસ્તાવેજોની જરૂર પડશે. તો ચાલો જાણીએ LPG ગેસને લઈને નવું અપડેટ શું છે.

WhatsApp ગ્રુપ જોડાઓ
ટેલિગ્રામ ગ્રુપ જોડાઓ

Gas kyc ujjwala online કેમ મહત્વનું છે?

ઉજવલા ગેસ કનેક્શન  ઇ-કેવાયસી જરૂરી છે લોકોને સબસિડી મળી શકે. હાલમાં એલપીજી સબસિડીને લઈને છેતરપિંડી ઘણી વધી ગઈ છે ગામમાં . તેથી, સરકારે એલપીજી ગેસનું કેવાયસી કરવાનું કહ્યું છે જેથી છેતરપિંડી અટકાવી શકાય.

Gas kyc ujjwala online

એલપીજી ગેસ eKYC અપડેટ

એલપીજી કનેક્શન ધારક તેનું ઈ-કેવાયસી કરાવતું નથી, તો તેને સબસિડીનો લાભ આપવામાં આવશે નહીં. બાયોમેટ્રિક ઈ-કેવાયસી 25 નવેમ્બર 2023થી શરૂ કરવામાં આવ્યો છે અને ઈ-કેવાયસી ડિસેમ્બર 2023 સુધી કરી શકાશે.સમય બગાડ્યા વગર ,એલપીજી ગેસ ઇ-કેવાયસી પૂર્ણ કરો જેથી કરીને તમે સબસિડીનો લાભ મળે.

બાયોમેટ્રિક દ્વારા એલપીજી ગેસ કેવાયસી

ગેસ ઈ-કેવાયસી બાયોમેટ્રિક પદ્ધતિથી કરવામાં આવે છે .તમારે બાયોમેટ્રિક eKYC માટે ગેસ કનેક્શન ડીલરની મુલાકાત લેવી પડશે. ઘરની નજીકના ગેસ કનેક્શન ડીલર પાસે જાઓ છો, ત્યારે તમારે તમારી સાથે તમારા આધાર કાર્ડની ફોટોકોપી અને ગેસ કનેક્શન ચોપડી લેવાની રહેશે.

કેવાયસી માટે જરૂરી દસ્તાવેજો

તમારી પાસે ફરજિયાત દસ્તાવેજો નથી તો તમારું eKYC કરવામાં આવશે નહીં.

 1. તમારું આધાર કાર્ડ હોવું જરૂરી છે 
 2. 17 અંકનો ગેસ કનેક્શન નંબર પણ હોવો જરૂરી છે. 
 3. તમારો મોબાઈલ નંબર ફરજિયાત છે 
 4. તમારો મોબાઈલ નંબર તમારા આધાર કાર્ડ સાથે લિંક થયેલો છે 
 5. તમારી પાસે આ ત્રણમાંથી એક પણ દસ્તાવેજ નથી, તો તમારું ઇકેવાયસી શક્ય નથી.
 આ પણ જાણો 
 1. ગુજરાતના કોઈપણ જિલ્લાના વ્યક્તિનું જન્મ પ્રમાણપત્ર થોડીવારમાં ઘરે બેઠા બનાવો ,જાણો શું છે અરજીની સંપૂર્ણ પ્રક્રિયા
 2. 9 પાસ ને મળશે વર્ક ફ્રોમ હોમ નોકરી કરવાની તક ,ફટાફટ આ રીતે કરો અરજી અને મેળવો ઘરે બેઠા નોકરી 
 3. દવા છાંટવાના પંપ પર 50 ટકા સબસિડી મળે છે, જાણો અરજી અને ડિસ્કાઉન્ટ ઓફર
 4. ગુજરાતના કોઈપણ જિલ્લાના વ્યક્તિનું જન્મ પ્રમાણપત્ર થોડીવારમાં ઘરે બેઠા બનાવો ,જાણો શું છે અરજીની સંપૂર્ણ પ્રક્રિયા

 5. હોમ લોન લીધા પછી આ કામ કરો, તમને પુરી વ્યાજ રકમ પાછી મળી જશે જાણો વિગતવાર અહીંથી

ઇ-કેવાયસી સ્ટેટસ કેવી રીતે જોવું ?

તમારા મોબાઇલ ફોનથી LPG ગેસ eKYC કેવી રીતે કરી શકો છો. અમે આશા રાખીએ છીએ કે અમે તમને જે પણ માહિતી આપી છે, તે તમને મદદરૂપ લાગી હશે. જો તમને LPG ગેસ e-KYC અપડેટ વિશે કોઈ પ્રશ્ન હોય, તો અમને નીચે કોમેન્ટ કરો અમે તમને મદદ કરીશું 

મોબાઇલ થી ઇ-કેવાયસી કેવી રીતે કરવું?

 • તમારે ઓફિશિયલ વેબસાઈટ પર જવું પડશે.
 • તમારી LPG ગેસ કંપની પસંદ કરવાની.
 •  ગેસ કંપની ગમે તે હોય જેમ કે ઈન્ડેન, ભારત અથવા એચપી ગેસ આમાંથી કંપની પસંદ કરો.
 • તમારી સામે વેબસાઇટનું હોમ પેજ ખુલશે, જ્યાં તમને eKYCનો વિકલ્પ દેખાશે, તમારે તેના પર ક્લિક કરવાનું 
 • તે પછી તમારે તમારો મોબાઈલ નંબર અને તમારો 17 અંકનો LPG ગેસ કનેક્શન નંબર નાખવો 
 • મોબાઈલ દ્વારા ગેસ કનેક્શનનું ઈ-કેવાયસી ફક્ત એચપી ગેસ કંપની દ્વારા કરવામાં આવે છે. અન્ય તમામ ગેસ કંપનીઓ બાયોમેટ્રિક પદ્ધતિ દ્વારા એલપીજી ગેસ કનેક્શનના કેવાયસી મેળવી રહી છે.

Nothing Phone 2a rumors થોડા જ દિવસમાં લોન્ચ થશે 50 મેગાપિક્સલ કેમેરા અને 12 જીબી રેમ સાથે

About Author : pravin Contact Email : anyrorguj@gmail.com Notice : અમારા લેખની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. Hello, Readers .anyrorgujarat.com is a private website and does not represent any government organization or department. Here we share information on automobiles, finance, recruitment, mobiles and gadgets, schemes, news, and various official websites, newspapers, and other websites of the Gujarat government
 

1 thought on “બધા લોકોને મળશે રૂ. 300 ગૅસ સબસિડી ,આજે જ એલપીજી ગેસ eKYC અપડેટ કરો આવી રીતે ”

Leave a Comment