Gujarat Police Bharti 2024:ગુજરાત સરકાર દ્રારા પોલીસ ભરતીના નિયમ માં ફેરફાર કરવાની ચર્ચા થઇ રહી છે, જો આ ફેરવાર કરવામાં આવ્યા તો પોલીસ પરીક્ષા સરળ બની જશે જાણો ક્યાં ક્યાં નિયમ બદલાશે નીચે આપેલ છે
પોલીસ ભરતી માટેની શારીરિક અને શૈક્ષણિક લાયકાતોમાં ફેરફાર કરવામાં આવી શકે છે. ભરતી અંગે સંબંધિત વિભાગના દ્વારા જાણવામાં આવશે આ નિયમ બદલવાં આવશે તો તૈયારી કરતા બધાને મજા પડી જહસે
Gujarat Police Bharti 2024 પોલીસ ભરતી પ્રેક્ટીકલ
- પ્રેક્ટીકલ માં વજન ,ઉંચાઈ અને છાતી માં કેટલો વધારો ધટાડો કરવો
- પ્રેકટીકલ પરીક્ષા રાખવી કે લેખિત પરીક્ષા રાખવી
- સીઆરપીસી, આરપીસી, કાયદાની પરીક્ષા રાખવી કે કાઢી નાંખવી
- પરીક્ષાના પેપરમાં શું ફેરફાર કરવો
પોલીસ ભરતી પરીક્ષા બેઠક
ગૃહવિભાગની બેઠક મળી હતી. જેમાં ભરતીબોર્ડના તમામ અધિકારીઓ હાજર રહ્યા હતા. આ બેઠકમાં Dy.SP, PI,PSI અને પોલીસ કોન્સ્ટેબલની (લોકરક્ષક) ભરતીના નિયમો અંગે ચર્ચા થઇ હતી.પોલીસ ભરતીના નિમણુંક પત્રો અંગે પણ ચર્ચા થઇ હતી.
આ પણ જાણો
- રિઝર્વ બેન્ક રેપો રેટમાં રાહત આપી , ઘર લોન લેનારાઓને મોદી સરકારની ભેટ બધાને સસ્તી લોન મળશે અને EMI ઘટશે
- મહેસાણા એસ ટી બસ વિભાગમાં ભરતી 10 અને 12 પાસ માટે નોકરી ની સારી તક GSRTC, આજે અરજી કરો અને જાણો માહિતી
- રેશન કાર્ડ 2024નું નવું લિસ્ટ આવી ગયું ,હવે ફક્ત આ લોકો ને મળશે ફ્રી માં રેશન કાર્ડ અનાજ જોવો તમારું નામ આ લિસ્ટ માં
- અદાણી પાવર શેર બનશે આવનાર 10 વર્ષ માં રોકેટ, જાણો 2024 થી 2050 સુધીની ટાર્ગેટ કિંમત
પોલીસ ભરતીમાં કયા કયા નિયમો બદલાશે જાણો
- પોલીસ કોન્સ્ટેબલ લોકરક્ષક માટે શારીરિક પરીક્ષા યથાવત્ત રાખીને લેખિત કસોટી સરળ થઇ શકે છે
- પોલીસ પરીક્ષા કોર્સ પણ નક્કી કરવામાં આવે તેવી શક્યતાઓ છે.
- દર વર્ષ નિયમિત રીતે ભરતી થાય તે માટે પોલીસ ભરતી કેલેન્ડરની જાહેરાત કરાશે.
- પોલીસ માં અલગ અલગ ભરતી અલગ અલગ કરવામાં આવે તેવી પણ શક્યતા છે
- જેલ સિપાહી, SRP અને બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ માટેની ભરતી અલગ અલગ કરવામાં આવે તો પણ શક્યતા
- PI અને PSI ની ભરતી પરીક્ષા માટે શારીરિક પરીક્ષા માં ઘટાડો કરીને લેખિત કસોટી વધારે અધરી થઇ શકે છે
- કોઇ પણ વિદ્યાર્થી ટ્યુશન ક્લાસીસની મદદ વગર જ પરીક્ષા પાસ કરી શકે તે પ્રકારની વ્યવસ્થા કરાશે
હેલો મિત્રો! હું anyrorgujarat.com બ્લોગનો સંચાલક છું. અત્યારે હું અભ્યાસની સાથે સાથે હું બ્લોગિંગ પણ કરું છું. તમારે કોઈ જાહેરાત કે પ્રમોશન કરવું હોય તો સંપર્ક કરો WHATSAPP ગ્રુપ એડમીન થી ,આ બ્લોગ પર, હું ઓટોમોબાઈલ, ફાઈનાન્સ, ભરતી, મોબાઈલ અને ગેજેટ્સ, યોજના, સમાચારો જેવા વિષયો પર બ્લોગ પોસ્ટ લખું છું.એક બ્લોગર તરીકે, મારી પાસે ગુજરાતી આર્ટિકલ લેખનનો 2 વર્ષનો અનુભવ છે.આ માહિતી તમારા સુધી પહોંચે છે તે સત્તાવાર વેબસાઈટો, અખબારો અને અન્ય વેબસાઈટો પરની માહિતી એકત્ર કરી ને આપું છું તમને કોઈ પ્રશ્ન હોય તો કૃપા કરીને કોમેન્ટ કરો. |
2 thoughts on “પોલીસ ભરતી પાસ કરવી સરળ બનશે ભરતીના નિયમ માં ફેરફાર અંગે માહિતી પરીક્ષા સરળ બની જશે જાણો ક્યાં ક્યાં નિયમ બદલાશે”