ધોરણ 12 પછી કોલેજમાં પ્રવેશ લેવા માટે નિયમ બદલાઈ ગયા લાખો વિદ્યાર્થીઓને થશે અસર જાણો નિયમ

12 pass online registration college admission 2024 gujarat:ધોરણ 12 પછી કોલેજમાં પ્રવેશ લેવા માટે નિયમ બદલાઈ ગયા લાખો વિદ્યાર્થીઓને થશે અસર જાણો નિયમ ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા ડિગ્રી કોલેજમાં પ્રવેશ માટે ઓનલાઈન રજિસ્ટ્રેશનની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.

વિદ્યાર્થીઓએ ધોરણ 12 ની એક્ઝામ આપ્યા પછી કોલેજમાં એડમિશન લેવા માટે ખૂબ જ મુશ્કેલીઓ પડે છે ત્યારે ગુજરાતના લાખો વિદ્યાર્થીઓને સારા સમાચાર છે કે એડમિશન ક્યારે ઓપન થશે એડમિશન કઈ રીતે લેવું? 14 યુનિવર્સિટીઓ માટે આ તારીખથી થશે એડમિશન ચાલુ તો જાણી લો12:40 PM
 

યુનિવર્સિટી ઓનલાઇન રજીસ્ટ્રેશન

12 pass college Online Admission Portal:ધોરણ 12 પૂરું થાય પછી વિદ્યાર્થીઓને કોલેજમાં એડમિશન લેવા માટે પડે છે તે માટે ગુજરાત સરકાર દ્વારા ઓનલાઇન રજીસ્ટ્રેશન સેવા ચાલુ કરવામાં આવી છે હવે પહેલા કરતા હાલમાં કોમન રજીસ્ટ્રેશન પ્રોસેસ રાખવામાં આવી છે લાખો વિદ્યાર્થીઓને કોલેજમાં પ્રવેશ મેળવવા માટે ધક્કા ખાવા નહીં પડે
 
ધોરણ 12 પાસ છો? તો કરી લો આ 6 મહિનાનો કોર્સ, મળશે ખુબજ પગાર વાળી નોકરી

કોલેજમાં કઈ તારીખ થી એડમિશન પ્રક્રિયા ચાલુ થશે

ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા જાહેર કર્યું છે કે ધોરણ 12 ની પરીક્ષા આપ્યા પછી મેરીટ લીસ્ટ જાહેર કરવામાં આવશે મેરીટ આવ્યા પછી છોકરાઓને કોલેજમાં એડમિશન લેવાનું ચાલુ થઈ જશે જે કોમન એડમિશન કરી એડમિશન લઈ શકે છે ધોરણ 12 ની પરીક્ષા પૂરી થાય તે પછી એક એપ્રિલ થી ઓનલાઇન રજીસ્ટ્રેશન ચાલુ કરવામાં આવશે
 

કોલેજ રજીસ્ટ્રેશન પ્રવેશ કામગીરી કેટલા દિવસમાં પૂરી કરવી

શિક્ષણ વિભાગ દ્વારા રજીસ્ટ્રેશન ફાળવણી કેટલા દિવસમાં પૂરી કરવી તેની જાહેરાત કરી છે કે 14 યુનિવર્સિટી હોય તેમને શા માટે કોર્સમાં ઇન્ટરેસ્ટ લેવામાં આવશે એક અઠવાડિયા પછી એની ઓફિશિયલ મેરીટ લીસ્ટ બનાવવામાં આવશે બીજી યુનિવર્સિટીઓ માટે પ્રવીનલ મેરીટ લીસ્ટ જાહેર કરવામાં આવશે
 
તમારા બાળકને પહેલા ધોરણમાં ભણવા મૂકી રહ્યા છો તો જાણી લો આ નિયમ નવી શિક્ષણ નીતિમાં શું ફેરફાર છે

પ્રવેશ માટે રજીસ્ટ્રેશન પ્રક્રિયા ક્યારે થશે 12 pass college Online Admission Portal

ધોરણ 12 નુ રિઝલ્ટ આવ્યા પછી વિદ્યાર્થીઓ એડમિશન માટે એક એપ્રિલથી ઓનલાઇન રજીસ્ટ્રેશન કરવામાં આવશે જે વિદ્યાર્થીઓ રજીસ્ટ્રેશન કરે છે તેમને બે અઠવાડિયામાં ફી ભરવી પડશે જે ડોક્યુમેન્ટ વેરીફિકેશન 38 વાડીયામાં કરવું પડશે આ પ્રક્રિયા પૂરી થઈ જાય પછી પ્રોવિઝનલ મેરીટ લિસ્ટ પરિણામ ત્રણ અઠવાડિયા પછી જાહેર કરવામાં આવશે
 

ધોરણ 12 પછી અભ્યાસક્રમ માટે કોમન એડમિશન સર્વિસીસ (GCAS) પોર્ટલ પર રજિસ્ટ્રેશન ફરજિયાત બન્યું છે.

  • GCAS પોર્ટલ પર 1લી એપ્રિલથી રજિસ્ટ્રેશન શરૂ થશે.
  • 12મા ધોરણના પરિણામ બાદ બે અઠવાડિયામાં રજિસ્ટ્રેશન પૂર્ણ કરવું ફરજિયાત.
  • પૂરક પરીક્ષામાં પાસ થયેલા વિદ્યાર્થીઓ માટે પાંચ દિવસનું અલગ રજિસ્ટ્રેશન વિન્ડો.
  • દરેક યુનિવર્સિટી પોતાની મેરિટ લિસ્ટ તૈયાર કરશે.
  • પ્રવેશ ફાળવણીની કાર્યવાહી ત્રણ રાઉન્ડમાં પૂર્ણ થશે.
 

Leave a Comment