ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક દ્વારા ભરતી જાહેર તેમાં તમને 30000 પગાર મળશે અહીં થી અરજી કરો

ippb Bharti 2024 in Gujarati ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક દ્વારા ભરતી જાહેર કરવામાં આવી છે તેમાં તમને 30,000 પગાર મળશે આ ભરતીમાં તમે અરજી કરી અને નોકરી મેળવી શકો છો

ઇન્ડિયન પોસ્ટ પેમેન્ટ બેંક ભરતીમાં અરજી કરવાની છેલ્લી તારીખ છે પાંચ એપ્રિલ ત્યાં સુધી તમે અરજી કરી શકો છો અરજી કેવી રીતે કરવી ઉંમર મર્યાદા શું હશે પાત્રતા કઈ જેને સંપૂર્ણ માહિતી નીચે આપેલ છે તો તમે જાણીને ફોર્મ ભરી શકો છો ઉમેદવારો 5 એપ્રિલ સુધીમાં ઓનલાઇન અરજી કરી શકશે ઇન્ડિયન પોસ્ટમાં એક્ઝિક્યુટિવની ભરતી, ગુજરાતમાં 8 સહિત કુલ 47 જગ્યા ભરાશે

આઇપીપીબી ભરતી 2024 પરીક્ષા તારીખ ippb Bharti 2024 in Gujarati

આ ભરતીમાં રસ હોય અને તમે પાત્રતા ધરાવતા હોવ તો 5 એપ્રિલ, 2024 ઍ પહેલા ઓનલાઈન અરજી કરવી ઓનલાઈન પરીક્ષા તારીખ : 10 થી 15 એપ્રિલ, 2024 ગ્રુપ ડિસ્કશન અને પર્સનલ ઇન્ટરવ્યુ: 20 થી 30 એપ્રિલ, 2024 હશે 

ગુજરાત ટુરિઝમ ગાંધીનગર દ્વારા ભરતી જાહેર પગાર : 50000 જલ્દી ફોર્મ ભરો અહીં થી

આઇપીપીબી ભરતી 2024 માં અરજી કેટલી હશે

ઇન્ડિયન પોસ્ટ પેમેન્ટ બેંક દ્વારા જાહેર કરવામાં આવેલ વિવિધ પડતો માટે ભરતી જેની અરજીપી ની વાત કરીએ તો એસસી એસ.ટી ઉમેદવારો માટે 150 રૂપિયા રહેશે જ્યારે બીજા તમામ ઉમેદવારો માટે પરીક્ષા આપી ₹700 રહેશે

 

ઇન્ડિયન પોસ્ટ પેમેન્ટ બેંક ભરતી જગ્યા

IPPB ભરતી 2024 અંતર્ગત 47 જગ્યા ભરાશે, જેમાંથી જનરલ કેટેગરીની 21 જગ્યા, ઇડબ્લ્યુએસની 4, ઓબીસીની 12, એસસી કેટેગરીની સાત, એસટી કેટેગરીની ત્રણ જગ્યાનો સમાવેશ થાય છે.

આયુર્વેદ બુકમાં મળી જશે માથા થી કરીને છેક પગના તળિયા સુધી ની બીમારી મટાડી દેશે ગેરંટી 100 ટકા

ઇન્ડિયન પોસ્ટ પેમેન્ટ બેંક ભરતીમાં અરજી કેવી રીતે કરવી

  1. IPPB ની સત્તાવાર વેબસાઇટ www.ippbonline.com ની મુલાકાત લો.
  2. હોમપેજ પર “કારકિર્દી” વિકલ્પ પર ક્લિક કરો.
  3. નોંધણી કરો અને અરજી ફોર્મ ભરો.
  4. બધા જરૂરી દસ્તાવેજો અપલોડ કરો.
  5. અરજી ફી ચૂકવો.
  6. અરજી ફોર્મ સબમિટ કરો.

Leave a Comment