ahmedabad municipal corporation bharti 2024:અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સહાયક સુપરવાઇઝર વગેરે માટે કુલ 731 જગ્યા જાહેર કરવામાં આવી છે તો ઉમેદવારો જલ્દી ફોર્મ ભરી લેવા પગાર પણ સારો આપવામાં આવશે 15 એપ્રિલ સુધી અરજી કરી શકાશે તો જલ્દી અરજી કરી લેવી
આ ભરતીમાં કુલ ૭૭૧ જગ્યા પર ભરતી કરવામાં આવશે અને જેની છેલ્લી તારીખ હશે 15 એપ્રિલ અને પગાર આપવામાં આવશે 19,900 થી 92,300 સુધી પગાર હશે તો અરજી કરો નીચે આપેલ બધું માહિતી પરથી
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ભરતી પોસ્ટનું નામ:
સહાયક ક્લાર્ક
સહાયક ટેક સુપરવાઈઝર (લાઈટ)
સહાયક ટેક સુપરવાઈઝર (ઈજનેર)
પશુપાલન નિગમ લિમિટેડ માં આવી ભરતી, ₹ 43,500 પગાર અને જગ્યા 1125
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ભરતી ખાલી જગ્યાઓની સંખ્યા:
સહાયક ક્લાર્ક: 612
સહાયક ટેક સુપરવાઈઝર (લાઈટ): 26
સહાયક ટેક સુપરવાઈઝર (ઈજનેર): 93
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ભરતી પગાર:
સહાયક ક્લાર્ક: ₹19,900 થી ₹63,200
સહાયક ટેક સુપરવાઈઝર (લાઈટ): ₹21,700 થી ₹71,600
સહાયક ટેક સુપરવાઈઝર (ઈજનેર): ₹29,200 થી ₹92,300
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ભરતી ઉંમર મર્યાદા:
સહાયક ક્લાર્ક: 33 વર્ષ
સહાયક ટેક સુપરવાઈઝર (લાઈટ):: 30 વર્ષ
સહાયક ટેક સુપરવાઈઝર (ઈજનેર): 30 વર્ષ
ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક દ્વારા ભરતી જાહેર તેમાં તમને 30000 પગાર મળશે અહીં થી અરજી કરો
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ભરતી શૈક્ષણિક લાયકાત:
સહાયક ક્લાર્ક: કોઈપણ વિષયમાં સ્નાતક
સહાયક ટેક સુપરવાઈઝર (લાઈટ):
10+2 સાયન્સ + ડિપ્લોમા ઇન ઇલેક્ટ્રિકલ/ઇલેક્ટ્રોનિક્સ/ટેલિકોમ્યુનિકેશન
10+2 સાયન્સ + ડિગ્રી ઇન ઇલેક્ટ્રિકલ/ઇલેક્ટ્રોનિક્સ/ટેલિકોમ્યુનિકેશન
સહાયક ટેક સુપરવાઈઝર (ઈજનેર):
બી.ઈ. (સિવિલ)
ડિપ્લોમા ઇન સિવિલ
અરજી કરવાની તારીખ: 15 એપ્રિલ 2024
ઇ-આધારની જેમ હવે થી ઇ-ચૂંટણી કાર્ડ ડાઉનલોડ કરી શકાશે અહીં થી કરો ડાઉનલોડ ક્યાં રૂપિયો આપવો નહિ પડે
ahmedabad municipal corporation bharti 2024 અરજી ફી:
અરજી ફી બિન અનામત વર્ગના તમામ ઉમેદવારોએ અરજી ફી રૂ. ૫૦૦/- અને તથા આ.ન.વ., સા.શૈ.પ.વર્ગ, અનુ. જાતિ, અનુ. જનજાતિના ઉમેદવારોએ અરજી ફી રૂ. ૨૫૦/-