ધોરણ 12 પાસ છો? તો કરી લો આ 6 મહિનાનો કોર્સ, મળશે ખુબજ પગાર વાળી નોકરી

ધોરણ 12 પાસ છો? તો કરી લો આ 6 મહિનાનો કોર્સ, મળશે ખુબજ પગાર વાળી નોકરી

12 pass pachi su karvu:ધોરણ 12 પાસ છો? તો કરી લો આ 6 મહિનાનો કોર્સ, મળશે ખુબજ પગાર વાળી નોકરી જે તમારે પણ 12 મુ પાસ થઈ ગયું હોય અને ભવિષ્યમાં નોકરી મેળવવી હોય તો તમે પણ જાણી લો અમે તમારા માટે ખૂબ જ મહત્વનો કોર્સ લઈને આવ્યા છીએ જે તમને જણાવી દઈશું કે આ કોર્સ કેવી રીતે કરવો

હાલમાં વિદ્યાર્થીઓ 12 પાસ કરેલ છે અને ઘણી મૂંઝવણ છે કે ધોરણ 12 પછી શું કરવું જોઈએ? કયો કોર્સ કરવો જેથી તેમને સરળતાથી નોકરી મળી રહે અને રોજગારી મળી રહે તો જે નીચે મુજબ કોર્સ આપવામાં આવેલ છે તે મુજબ તમે પણ કોર્સ કરીને સારા પૈસા કમાઈ શકો છો

WhatsApp ગ્રુપ જોડાઓ
ટેલિગ્રામ ગ્રુપ જોડાઓ

ધોરણ 12 પછી શું કરવું જોઈએ? 12 pass pachi su karvu

ડેટા એનાલિસ્ટ:

ડેટા કોઈપણ વ્યક્તિ અથવા માહિતી સાથે સંકળાયેલ હોય છે.
ડેટા એનાલિસ્ટનું કામ કોઈપણ કંપનીની માહિતીને સ્ટોર કરીને રાખવાનું હોય છે.
શરૂઆતમાં મહિનામાં 1 લાખથી 5 લાખ રૂપિયા કમાઈ શકાય છે.

2. સોફ્ટવેર એન્જિનિયર:

સોફ્ટવેર એન્જિનિયરનું કામ કમ્પ્યુટર, સ્માર્ટફોન, મોબાઈલ વગેરે માટે સોફ્ટવેર તૈયાર કરવાનું છે.
NIT, IIT સહિત ઘણી ખાનગી સંસ્થાઓ આ કોર્સ ઓફર કરે છે.
સારા પગારની નોકરી મળી શકે છે.

3. મશીન લર્નિંગ એક્સપર્ટ:

મશીન લર્નિંગ એક્સપર્ટનું કામ કોમ્પ્યુટર અને સ્માર્ટફોનની અંદર ઇન્સ્ટોલ કરવામાં આવતા સોફ્ટવેરને ડેવલપ કરવાનું હોય છે.
યુવાનોને 50,000 થી 1,00,000 રૂપિયાની નોકરી મળી શકે છે.

પોલીસ ભરતીને લઈ મોટા સમાચાર વિવિધ જગ્યાઓ માટે 12,472 પર ભરતી જાહેર જાણો સંપૂર્ણ માહિતી અહીં થી

4. ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ (CA):

CAને કરોડો રૂપિયાના પેકેજ સાથે નોકરી મળે છે.
યુવાનોનો આ તરફનો ટ્રેન્ડ ખૂબ જ ઝડપથી વધી રહ્યો છે.

5. ફુલ સ્ટૈક ડેવલપર:

કોઈપણ વેબસાઈટને ડેવલપ કરવામાં આવે છે ત્યારે ફ્રન્ટેન્ડ, બેકએન્ડની સાથે સાથે ડેટાબેઝ પર કામ કરનારને ફુલ સ્ટૈક ડેવલોપર કહેવામાં આવે છે.
શરૂઆતનો પગાર 5 લાખ રૂપિયા સુધીનો હોઈ શકે છે.

10માં ધોરણ પછી સરકારી નોકરીની તૈયારી કરવી હોય તો આ શ્રેષ્ઠ કોર્સ રહેશે સૌથી બેસ્ટ

6. ક્લાઉડ એન્જિનિયર:

ક્લાઉડ કમ્પ્યુટિંગ ઇન્ટરનેટ પર સેવાઓ અને ડિલીવરી છે.
ક્લાઉડ એન્જિનિયરિંગનો અભ્યાસ કરનારાઓને કરોડો રૂપિયાનો પગાર આપવામાં આવે છે.

7. સાયબર સિક્યોરિટી એનાલિસ્ટ:

કોરોના બાદ લોકો ઓનલાઈન બેકિંગનો વધુને વધુ ઉપયોગ કરે છે.
આ કોર્સ કરીને તમે કરોડોની કમાણી કરી શકો છો.

Leave a Comment