અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સહાયક જૂનિયર કલાકૅ ભરતી જાહેર -કુલ જગ્યા-612 અહીં થી અરજી કરો

Ahmedabad Municipal Corporation Junior Clerk Recruitment:અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સહાયક જૂનિયર કલાકૅ ભરતી જાહેર -કુલ જગ્યા-612 અહીં થી અરજી કરો અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા સહાયક જુનિયર ક્લાર્ક માં ભરતી જાહેર કરવામાં આવી છે તેમાં તમે 612 જગ્યા પર ફોર્મ ભરી શકો છો જેનો પગાર 26,000 રહેશે અમદાવાદ  જુનિયર ક્લાર્ક ભરતી

અમદાવાદ મહાનગરપાલિકા સહાયક જુનિયર ક્લાર્ક ભરતી ની સંપૂર્ણ માહિતી અને તારીખો, પોસ્ટનું નામ, ખાલી જગ્યાઓની સંખ્યા, પગાર, ઉમર મર્યાદા, શેક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી જેવી બધી માહિતી નીચે આપેલ છે ઓજસ નવી ભરતી 2024

અમદાવાદ મહાનગરપાલિકા ક્લાર્ક ભરતી પોસ્ટનું નામ:

અમદાવાદ જુનિયર ક્લાર્ક ભરતી સહાયક જુનીયર કલાર્ક

અમદાવાદમાં સસ્તુ મકાન લેવા માટે જાહેરાત બહાર પાડવામાં આવી, અરજી ચાલુ થઈ ગઈ છે, જાણો કોણ ફોર્મ ભરી શકશે અને કેવી રીતે

સહાયક જુનિયર ક્લાર્ક ભરતી ખાલી જગ્યાઓની સંખ્યા:

  • 612 (268 – બિન અનામત,
  • 61 – આ.નં.વ.,
  • 137 – સા.શૈ.૫.વ.,
  • 17 – અનુ.જાતિ,
  • 129 – અનુ. જનજાતિ)

જગ્યાનું નામ જગ્યાની સંખ્યા

  1. સહાયક જુનીયર ક્લાર્ક ૬૧૨
  2. સહાયક ટેકનીકલ સુપરવાઈઝર (ઈજનેર) ૮૩
  3. સહાયક ટેકનીકલ સુપરવાઈઝર (લાઈટ) ૨૬

સહાયક જુનિયર ક્લાર્ક ભરતી પગાર:

  • હાલ ફીક્સ પગાર રૂ. 26000/- ત્રણ વર્ષ સુધી
  • ત્યારબાદ કામગીરીના મુલ્યાંકનને ધ્યાને લઇ, લેવલ – ૨, પે મેટ્રીક્સ રૂ. 19900/63200ની ગ્રેડમાં બેઝીક + નિયમ મુજબ મળી શકતા અન્ય ભથ્થાં.
  • ઉંમર મર્યાદા: 33 વર્ષથી વધુ નહીં. સિવાય કે અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનમાં ફરજ બજાવતા હોય.

સહાયક જુનિયર ક્લાર્ક ભરતી શૈક્ષણિક લાયકાત:

  • કોઈ પણ માન્ય વિદ્યાશાખાના સેકન્ડ કલાસ ગ્રેજયુએટ પાસ
  • સરકાર માન્ય સંસ્થામાંથી સી.સી.સી. પાસ
Samsung Galaxy A55 5G અને A35 5G ગુજરાતમાં લોન્ચ, જાણો કિંમત અને ઑફર પણ

સહાયક જુનિયર ક્લાર્ક ભરતી પસંદગી પ્રક્રિયા:

અમદાવાદ મહાનગરપાલિકા સહાયક જુનિયર ક્લાર્ક ભરતી જે ઓનલાઇન પરીક્ષા રહેશે 

સહાયક જુનિયર ક્લાર્ક ભરતી અરજી ફી:58

રૂ. 150/- (બિન અનામત)
રૂ. 75/- (અનામત)
અરજી કરવાની તારીખ: 15/04/2024 સુધી

અમદાવાદ મહાનગરપાલિકા સહાયક જુનિયર ક્લાર્ક ભરતી ફોર્મ ભરવા માટે 

https://ahmedabadcity.gov.in/

નોંધ:

દિવ્યાંગ અનામતની હાલ 36 ખાલી જગ્યા જે તે કેટેગરીમાં સમાવવાની રહેશે.
સી.સી.સી.ની લાયકાત બાબતે, ગુજરાત મુલ્કી સેવા વર્ગીકરણ અને ભરતી (સામાન્ય નિયમો) ૧૯૬૭ના નિયમ-૮(૧-એ)ની જોગવાઈ મુજબ કોમ્પ્યુટરનું બેઝીક નોલેજ ધરાવતા હોવાનું પ્રમાણપત્ર રજુ કરવાનું રહેશે.

Leave a Comment