અમદાવાદમાં સસ્તુ મકાન લેવા માટે જાહેરાત બહાર પાડવામાં આવી, અરજી ચાલુ થઈ ગઈ છે, જાણો કોણ ફોર્મ ભરી શકશે અને કેવી રીતે

અમદાવાદમાં સસ્તુ મકાન લેવા માટે જાહેરાત બહાર પાડવામાં આવી, અરજી ચાલુ થઈ ગઈ છે, જાણો કોણ ફોર્મ ભરી શકશે અને કેવી રીતે

pradhan mantri awas yojana ahmedabad 2024: અમદાવાદમાં સસ્તુ મકાન લેવા માટે જાહેરાત બહાર પાડવામાં આવી, અરજી ચાલુ થઈ ગઈ છે, જાણો કોણ ફોર્મ ભરી શકશે અને કેવી રીતે અમદાવાદમાં રહેતા લોકોને પોતાનું ઘર મળે તે માટે સરકાર દ્વારા એક મોટું નિર્ણય લેવામાં આવે છે કે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત ઇડબલ્યુએસ પ્રકારના આવાસમાં અરજીઓ મંગાવવામાં આવી છે જે પોતાનો ઘર મળી જાય

અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા આર્થિક રીતે નબળા કુટુંબો માટે એ ડબલ્યુ એસ કેટેગરી ટુ માટે ઘર મળી રહે તે માટે આવાસ યોજના બહાર પાડવામાં આવી છે જેના ફોર્મ ભરવાના ચાલુ થઈ ગયા છે તમે પણ કરી શકો છો જેની માહિતી નીચે આપેલ છે

WhatsApp ગ્રુપ જોડાઓ
ટેલિગ્રામ ગ્રુપ જોડાઓ

મકાન માં શું હશે સુવિધાઓ:

આકર્ષક એલિવેશન
વિટ્રીફાઈડ ટાઈલ્સ
મુખ્ય દરવાજામાં બન્ને બાજુએ લેમીનેટેડ ફ્લશ શીટ
પાર્કિગ તેમજ અન્ય જરૂરી જગ્યાએ પેવર બ્લોકનું પેવીંગ
સ્ટાન્ડર્ડ કંપનીની લિફ્ટ
પરકોલેટીંગ વેલ
ભૂકંપ પ્રતિરોધક બાંધકામ
સોલાર પેનલ
પાવડર કોટેડ એલ્યુમિનિયમ ગ્લાસ સ્લાઈડીંગ વિન્ડોઝ
કેમ્પસમાં આરસીસી રસ્તા
ગ્રીન બિલ્ડીંગ કન્સેપ્ટ મુજબનું બાંધકામ
સ્ટ્રીટ લાઈટ તેમજ પીએનજી કનેક્શન

DA પર સરકારી કર્મચારીઓને ફરી એક નવી ભેટ, હોળી પહેલા ફરી સારા સમાચાર

અમદાવાદ આવાસ યોજનામાં ફોર્મ ક્યારે ભરવું?

અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા બહાર પાડવામાં આવેલા આવાસ યોજનામાં ફોર્મ ભરવા માટે 15 માર્ચ 2024 થી 13 મે 2024 ના રોજ અરજદાર પોતાનું મકાન લેવા માટે ફોર્મ ભરી શકશે જેની વેબસાઈટ નીચે આપેલ છે તેના પરથી ઓનલાઇન અરજી કરી એ ફોર્મ ભરી શકે છે

અમદાવાદ આવાસ યોજના માટે જરૂરી દસ્તાવેજો:

 1. આવકના પુરાવા: -પાછલા 3 વર્ષનું આવકનું પ્રમાણપત્ર ,ટેક્સ રીટર્ન (જો હોય તો)
 2. રહેઠાણનો પુરાવો
 3. જાતિ/આવકના પ્રમાણપત્ર
 4. આધાર કાર્ડ
 5. બેંક ખાતાની વિગતો
ગ્રેચ્યુટીમાં મોટો ફેરફાર, મૂળ પગાર 15000 રૂપિયા, તો હવે તમને કેટલો ફાયદો થશે? અહીંની ગણતરી સમજો

અમદાવાદ આવાસ યોજના માં કોણ ફોર્મ ભરી શકે ?

 • ઈ.ડબલ્યુ.એસ.-2 માટે અરજી કરવા માટેની મુખ્ય વાતો:
 • આવક: કુટુંબની સંયુક્ત વાર્ષિક આવક 3 લાખથી ઓછી હોવી જોઈએ.
 • કાર્પેટ એરીયા: 35 ચો.મી. થી વધુ અને 40 ચો.મી. થી ઓછા.
 • લાભાર્થી ફાળો: રૂ. 5.50 લાખ
 • મેઈન્ટેનન્સની રકમ: રૂ. 50 હજાર
 • લાભાર્થીની પસંદગી: કોમ્પ્યુટરાઈઝ્ડ ડ્રો પદ્ધતિથી

અમદાવાદ આવાસ યોજનામાં ફોર્મ કેવી રીતે ભરવું?

 • તારીખ: 15 માર્ચ 2024 થી 13 મે 2024
 • ક્યાં: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની વેબસાઈટ – www.ahmedabadcity.gov.in
 • ફક્ત ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે.

Leave a Comment