ગ્રેચ્યુટીમાં મોટો ફેરફાર, મૂળ પગાર 15000 રૂપિયા, તો હવે તમને કેટલો ફાયદો થશે? અહીંની ગણતરી સમજો

gratuity calculation in gujarati:ગ્રેજ્યુટીમાં મોટો ફેરફાર, મૂળ પગાર 15000 રૂપિયા, તો હવે તમને કેટલો ફાયદો થશે? અહીંની ગણતરી સમજો સરકારે ગ્રેજ્યુટીની મુક્તિ મર્યાદા 20 લાખ રૂપિયાથી વધારીને 25 લાખ રૂપિયા કરી દીધી છે. ગ્રેજ્યુટી અર્થ એ છે કે જો તમે નિવૃત્ત થાઓ છો અથવા તમારી નોકરી છોડો છો, તો તમને 25 લાખ રૂપિયા સુધીની ગ્રેજ્યુટી પર ટેક્સ ચૂકવવાની જરૂર નહીં પડે. gratuity rules gujarati

gratuity meaning in gujarati:ગ્રેજ્યુઇટી અધિનિયમ 1972 સરકારી કર્મચારીઓને મળતી ગ્રેજ્યુટી માં મોટો ફેરફાર કરવામાં આવે છે પહેલા 20 લાખ 25 લાખ રૂપિયા કરી દેવામાં આવ્યો છે તમારા પગાર પર કેટલી ગ્રેજ્યુટી કરવામાં આવે છે અને તમે નિવૃત્ત થશો ત્યારે તમને કેટલી રકમ મળશે જાણવા અહીંથી

ગ્રેજ્યુટી કેવી રીતે પ્રાપ્ત થાય છે? ગ્રેજ્યુઇટી એટલે શું?

કર્મચારીઓને પાંચ વર્ષ પૂરા થાય એ પછી ગ્રેજ્યુટી મળે છે છે કંપની 10 થી વધુ કર્મચારીઓ ધરાવે છે તે કંપની ગ્રેજ્યુટી લેવા માટે લાયક ગણવામાં આવે છે આ નિર્ણયથી સરકારી અને ખાનગી કર્મચારીઓની કરોડોનો ફાયદો થશે

10માં ધોરણ પછી સરકારી નોકરીની તૈયારી કરવી હોય તો આ શ્રેષ્ઠ કોર્સ રહેશે સૌથી બેસ્ટ

ગ્રેજ્યુટી એટલે શું?

ગ્રેજ્યુએટી એટલે શું?
કર્મચારીઓને તેમની સેવાઓના બદલામાં કંપની દ્વારા આપવામાં આવેલી એક નાણાકીય રકમ છે. તે કર્મચારીઓને નિવૃત્તિ, રાજીનામું, મૃત્યુ અથવા અપંગતાના કિસ્સામાં મદદ કરવા માટે આપવામાં આવે છે.
 

ગ્રેજ્યુટી ક્યારે મળે છે?

ગ્રેજ્યુટી એટલે કે કોઈ સરકારી સંસ્થા કે કોઈ કંપની દ્વારા કર્મચારીને આપવામાં આવતી એક રકમ કોઈપણ કર્મચારી નોકરી છોડે છે ત્યારે તેને રકમ આપવામાં આવે છે અથવા કોઈ કર્મચારીનું કામ કોઈ કારણસર મૂર્તિ થાય તો તેના નોમિનીને ગ્રેજ્યુટી ની રકમ આપવામાં આવે છે

7મા પગારપંચ DA વધારો: 2 મહિનાના ડીએનું એરિયર્સ મળશે; સરકાર વર્ષમાં બે વાર ડીએ વધારો કરે છે

ગ્રેજ્યુટી માટે પાત્રતા શું છે gratuity rules in gujarati

gratuity meaning in gujarati।:ગ્રેજ્યુઇટી ની રકમ 20,00,000 છે જેથી વધારે ને હાલમાં 25 લાખ કરવામાં આવી છે ગ્રેજ્યુકેટ માટે કોઈપણ કર્મચારી કોઈ કંપની કે સંસ્થામાં સતત પાંચ વર્ષ સુધી કામકાજ કરતો હોવો જોઈએ,કર્મચારી ઓછા સમિતિ કામ કરી રહ્યો છે તો તેમને આ ગ્રેજ્યુટી લાગુ પડશે નહીં પાંચ વર્ષમાં એક દિવસ પણ બાકી હશે એવા કર્મચારીને ગ્રેજ્યુટી મળશે નહીં

ગ્રેજ્યુટી શું ફાયદો: ગ્રેજ્યુઇટી ગણતરી

gratuity rules in gujarati:જો તમારો મૂળ પગાર 15,000 રૂપિયા છે અને તમે 6 વર્ષ અને 8 મહિના કામ કર્યું છે, તો તમારી ગ્રેચ્યુટીની રકમ 60,577 રૂપિયા થશે. નવી મુક્તિ મર્યાદાને કારણે, તમારે આ સમગ્ર રકમ પર કોઈ ટેક્સ ચૂકવવાની જરૂર નહીં પડે.

કેન્દ્ર સરકારે HRAમાં વધારો કર્યો! તમારા શહેરમાં કેટલી છે લિમિટ ; ચેક કરો લિસ્ટ અહીંથી

ગ્રેજ્યુટી કેવી રીતે ગણવામાં આવે છે:

ગ્રેજ્યુઇટી = છેલ્લો પગાર x સેવાની લંબાઈ x 15/26
છેલ્લો પગાર = મૂળભૂત પગાર + મોંઘવારી ભથ્થું + વેચાણ પર કમિશન (જો કોઈ હોય તો)
સેવાની લંબાઈ:
6 મહિનાથી વધુ = 1 વર્ષ
12 મહિનાથી ઓછો (કાયદા હેઠળ આવરી લેવામાં ન આવેલા કર્મચારીઓ માટે) = ઉમેરવામાં આવશે નહીં

Google Pay દ્વારા 1 લાખ રૂપિયા સુધીની લોન મળશે. Google Pay લોન કેવી રીતે લેવી જાણો ?

ગ્રેજ્યુટી મેળવવા માટેની પાત્રતા:

  • ઓછામાં ઓછા 5 વર્ષની સેવા
  • કંપનીમાં 10 કે તેથી વધુ કર્મચારીઓ

ગ્રેજ્યુઇટી ઉદાહરણ જાણો :

  • મૂળ પગાર: 15,000 રૂપિયા
  • સેવાની લંબાઈ: 6 વર્ષ અને 8 મહિના
  • ગ્રેજ્યુટી: 60,577 રૂપિયા

Leave a Comment