વડોદરા મહાનગરપાલિકા દ્વારા બમ્પર ભરતી જાહેર છેલ્લી તારીખ 22 માર્ચ , 8 પાસ પણ અરજી કરી શકશે

વડોદરા મહાનગરપાલિકા દ્વારા બમ્પર ભરતી જાહેર છેલ્લી તારીખ 22 માર્ચ , 8 પાસ પણ અરજી કરી શકશે

Vmc bharti 2024 vadodara :વડોદરા મહાનગરપાલિકા દ્વારા બમ્પર ભરતી જાહેર છેલ્લી તારીખ 22 માર્ચ , 8 પાસ પણ અરજી કરી શકશે વડોદરા મહાનગર પાલિકા દ્વારા ખૂબ જ મોટી પટ્ટી જાહેર કરવામાં આવી છે જેમાં કોઈ પણ લાઈફ વાળા ઉમેદવાર ફોર્મ ભરી શકે છે અને નોકરી લઈ શકે છે
 

વડોદરા મહાનગરપાલિકા દ્વારા વિવિધ પોસ્ટ પર ભરતી બહાર પાડી છે જેમ કે આયુષ મેડિકલ ઓફિસર જુનિયર ક્લાર્ક કેસ રાઇટર પટાવાળા આશા વર્કરબેન ડ્રેસર વગેરે જેવી બહાર પાડવામાં આવી છે જો તમે તેની સંપૂર્ણ માહિતી જાણી શકો છો નીચે આપેલ છે

Vmc bharti 2024 vadodara જરૂરી તારીખો:

 • ભરતી જાહેરાત: 13 માર્ચ 2024
 • અરજી ફોર્મ: 13 માર્ચ 2024
 • અરજી કરવાની છેલ્લી તારીખ: 22 માર્ચ 2024
આધાર કાર્ડ હશે તો દર મહિને મળશે 5000 રૂપિયા જાણો અરજી કેવી રીતે કરવી

Vmc bharti 2024 vadodara  ખાલી જગ્યા:

 • આયુષ મેડીકલ ઓફિસર – 06
 • જુનિયર ક્લાર્ક – 08
 • કેસ રાઈટર – 19
 • પટાવાળા – 13
 • આશાબેન – 21
 • ડ્રેસર – 06

વડોદરા મહાનગરપાલિકા ભરતી પગાર ધોરણ: Vmc bharti 2024 vadodara

 1. આયુષ મેડીકલ ઓફિસર – ₹22,000 પ્રતિ મહિના
 2. અન્ય પદો માટે – શ્રમ અને રોજગાર વિભાગ, ગુજરાત સરકારના નિયમો મુજબ
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સહાયક જૂનિયર કલાકૅ ભરતી જાહેર -કુલ જગ્યા-612 અહીં થી અરજી કરો

વડોદરા મહાનગરપાલિકા ભરતી માં અરજી કરો 

જે ઉમેદવારો વડોદરા મહાનગરપાલિકા દ્વારા જાહેર કરવામાં આવેલ તમામ ભરતી પર અરજી કરવા માગતા હોય તો જેની જેની સત્તાવાર વેબસાઈટ ની લીંક આપેલ છે તો જેના પરથી તે ફોર્મ ભરી શકે છે

Leave a Comment