આધાર કાર્ડ હશે તો દર મહિને મળશે 5000 રૂપિયા જાણો અરજી કેવી રીતે કરવી

આધાર કાર્ડ હશે તો દર મહિને મળશે 5000 રૂપિયા જાણો અરજી કેવી રીતે કરવી

atal pension yojana in gujarati:આધાર કાર્ડ હશે તો દર મહિને મળશે 5000 રૂપિયા જાણો અરજી કેવી રીતે કરવી હાલમાં દરેક નાગરિકને આધાર કાર્ડ ની જરૂર પડે છે એટલે સ્વાભાવિક છે કે તમારી પાસે પણ આધાર કાર્ડ હશે તો ચેનલ લાભ તમે ઉઠાવી શકો છો અને દર મહિને ₹5,000 મેળવી શકો છો

તમારે પણ આધાર કાર્ડ દ્વારા 5000 મેળવવા હોય તો યોજના વિશે જણાવીશું કે જેની સંપૂર્ણ માહિતી અમે તમને આપીશું તમારે ખાલી ફોર્મ જ ભરવાનો રહેશે

WhatsApp ગ્રુપ જોડાઓ
ટેલિગ્રામ ગ્રુપ જોડાઓ

અટલ પેન્શન યોજના 2024: atal pension yojana in gujarati

લોન્ચ તારીખ: 1 જૂન, 2015
શરૂ કરનાર: કેન્દ્ર સરકાર
ઉદ્દેશ્ય: 60 વર્ષ પછી પેન્શન આપવું
પ્રીમિયમ: ₹200 થી ₹1,400 સુધી
પેન્શન: 60 વર્ષ પછી મળશે

વૃદ્ધ પેન્શન યોજના શું છે? atal pension yojana in gujarati

પ્રધાનમંત્રી પેન્શન યોજના  APY એ ભારત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી એક પેન્શન યોજના છે જેમાં 60 વર્ષ પછી ₹1,000 થી ₹5,000 સુધીનું પેન્શન મળે છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સહાયક જૂનિયર કલાકૅ ભરતી જાહેર -કુલ જગ્યા-612 અહીં થી અરજી કરો

પેન્શન યોજના 2024 ફાયદા શું છે atal pension yojana in gujarati

અટલ પેન્શન યોજના ના લાભ ભારતના નાગરિક મળશે જે ઉમેદવાર ફોર્મ ભરે છે તેની ઉંમર 60 વર્ષ ઉપર હોવી જોઈએ તો તેમને હજારથી પાંચ હજાર રૂપિયા સુધીની રકમ આપવામાં આવશે જે વ્યક્તિ ૧૮ થી ૪૦ વર્ષ સુધી લાભ મેળવી શકશે જે ઉમેદવારને લાભ લેવો હોય તે ઉમેદવાર 42 વર્ષ સુધી ₹200 નો પ્રીમિયમ ભરવાનું રહેશે અટલ પેન્શન યોજનામાં 60 વર્ષ પછી જ તમને પૈસા આપવામાં આવશે જેની રકમ 5000 રૂપિયા હશે તમે જે પૈસા ભર્યા છે તેના 50% પૈસા સરકાર દ્વારા આપવામાં આવશે અટલ પેન્શન યોજનામાં ફોર્મ ભર્યું હોય અને પછી વ્યક્તિ મૂર્તિ પામે તો છે તેના સંબંધી હશે તેમને પૈસા આપવામાં આવશે
APY 2024 માં નવી સુવિધાઓ: atal pension yojana in gujarati
 1. APY મોબાઇલ એપ્લિકેશન: યોગદાન, પેન્શનની રકમ, ટ્રાન્ઝેક્શન હિસ્ટ્રી વગેરેની માહિતી મેળવવા માટે.
 2. ઓનલાઈન ટ્રેકિંગ: યોગદાનની સ્થિતિ અને પેન્શન ડિસ્બર્સમેન્ટ ટ્રેક કરવા માટે.
 3. APY એ ઓછા ખર્ચે ગેરંટેડ પેન્શન મેળવવા માટે શ્રેષ્ઠ યોજના છે.
 4. જો તમે 18 થી 40 વર્ષની વય જૂથમાં છો, તો આજે જ APY માં રોકાણ શરૂ કરો!

અટલ પેન્શન યોજનામાં ફોર્મ ભરવા માટે કયા દસ્તાવેજ જોઈએ

 • આધારકાર્ડ
 • જાતિનો દાખલો
 • આવકનો દાખલો
 • મોબાઈલ નંબર
 • પોતાના બે ફોટા
 • પાનકાર્ડ
ચૂંટણી પહેલા મોદી સરકારની ભેટ, 4 મહિના માટે નવી સ્કીમ શરૂ, વાહન ખરીદવા પર 50 હજાર રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ

APY માં રોકાણ કેવી રીતે કરવું? atal pension yojana in gujarati

 1. તમારી ઉંમર અને પસંદગીના પેન્શન મુજબ પ્રીમિયમ નક્કી થશે
 2. પ્રીમિયમ દર મહિને, ત્રિમાસિક, અર્ધવાર્ષિક અથવા વાર્ષિક ભરી શકાય છે
 3. બેંક ખાતામાંથી ઓટો-ડેબિટ દ્વારા પ્રીમિયમ ભરી શકાય છે

અટલ પેન્શન યોજના 2024 માટે ઑનલાઇન કેવી રીતે અરજી કરવી

 • વેબસાઈટ ખોલો: https://www.india.gov.in/spotlight/atal-pension-yojana પર જાઓ.
 • PAN નંબર દાખલ કરો: તમારો PAN નંબર દાખલ કરો અને “આગળ” પર ક્લિક કરો.
 • મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી દાખલ કરો: તમારો રજીસ્ટર્ડ મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી દાખલ કરો. OTP મેળવવા માટે “OTP મોકલો” પર ક્લિક કરો.
 • OTP દાખલ કરો: OTP દાખલ કરો અને “ચકાસો” પર ક્લિક કરો.
 • બેંક પસંદ કરો: તમારી બેંકનો વિકલ્પ પસંદ કરો.
 • UPI પેમેન્ટ: UPI પેમેન્ટનો વિકલ્પ પસંદ કરો.
 • એકાઉન્ટ અને UPI નંબર દાખલ કરો: તમારો બેંક એકાઉન્ટ નંબર અને UPI નંબર દાખલ કરો.
 • UPI પિન દાખલ કરો: UPI પિન દાખલ કરો અને “પેમેન્ટ કરો” પર ક્લિક કરો.
 • પ્રીમિયમ ચૂકવો: દર મહિને ₹210 સુધીનું પ્રીમિયમ ચૂકવો.
 • સબમિટ કરો: “સબમિટ” પર ક્લિક કરો.

Leave a Comment