ચૂંટણી પહેલા મોદી સરકારની ભેટ, 4 મહિના માટે નવી સ્કીમ શરૂ, વાહન ખરીદવા પર 50 હજાર રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ

electric mobility promotion yojana in gujarat:E-Vehicle Promotion Scheme 2024:ઇ-મોબિલિટી પ્રમોશન સ્કીમ 2024 : ચૂંટણી પહેલા મોદી સરકારની ભેટ, 4 મહિના માટે નવી સ્કીમ શરૂ, વાહન ખરીદવા પર 50 હજાર રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ

E-Vehicle Promotion Scheme 2024 નરેન્દ્ર મોદી દ્વારા બહાર પાડવામાં આવેલ ઇ-મોબિલિટી પ્રમોશન યોજના હેઠળ કોઈપણ સાધન ખરીદવા માટે 50000 ને સહાય આપવામાં આવશે
 

ઇલેક્ટ્રિક મોબિલિટી પ્રમોશન યોજના શું છે? E-Vehicle Promotion Scheme 

ઈ-વ્હીકલ પ્રમોશન સ્કીમ 2024 એ ભારત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી એક યોજના છે જેનો હેતુ દેશમાં ઈલેક્ટ્રિક વાહનોના વેચાણમાં વધારો કરવાનો અને તેમને વધુ સસ્તુ બનાવવાનો છે. આ યોજના એપ્રિલ 2024 થી જુલાઈ 2024 સુધી ચાલશે અને 500 કરોડ રૂપિયા ફાળવવામાં આવશે

Google Pay દ્વારા 1 લાખ રૂપિયા સુધીની લોન મળશે. Google Pay લોન કેવી રીતે લેવી જાણો ?

ઇ-મોબિલિટી પ્રમોશન સ્કીમ 2024 નો લાભ કેવી રીતે લેવો:

ઇ-મોબિલિટી પ્રમોશન યોજનાનો લાભ લેવા માટે, તમારે યોગ્ય ઇલેક્ટ્રિક વાહન ખરીદવું પડશે. તમારે ડીલર પાસેથી યોજના માટે અરજી કરવાની રહેશે. ડીલર તમારી અરજી સરકારને મોકલશે. સરકાર તમારી અરજીની રાહ જોવે અને જો તે મંજૂર થશે, તો તમને સબસિડીની રકમ મળશે.

ઇ-મોબિલિટી પ્રમોશન યોજના ફાયદા જાણો 

  • ઇ-મોબિલિટી પ્રમોશન યોજનાનો હેતુ દેશમાં ઇલેક્ટ્રિક વાહનોના ઉપયોગને વેગ આપવાનો છે.
  • ઇલેક્ટ્રિક વાહનો પર્યાવરણ માટે ઓછા હાનિકારક છે અને તે ગંધ અને અવાજનું પ્રદૂષણ ઘટાડવામાં મદદ કરે છે.
  • ઇલેક્ટ્રિક વાહનો ચલાવવા માટે પણ ઓછા ખર્ચાળ છે.
  • આ યોજના ઇલેક્ટ્રિક વાહનોને વધુ સસ્તુ બનાવશે અને તેમને વધુ લોકો માટે સુલભ બનાવશે.

ઇ-મોબિલિટી પ્રમોશન યોજના માં કેટલી સહાય મળશે 

  • ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર: ₹10,000 સુધીની સહાય
  • નાના ઇલેક્ટ્રિક થ્રી-વ્હીલર (ઇ-રિક્ષા અને ઇ-કાર્ટ): ₹25,000 સુધીની સહાય
  • મોટા ઇલેક્ટ્રિક થ્રી-વ્હીલર: ₹50,000 સુધીની સહાય
  • ઇલેક્ટ્રિક ફોર-વ્હીલર: ₹1.5 લાખ સુધીની સહાય
હવે આધાર કાર્ડ થી ધંધો કરવા માટે તરત જ તમને પાંચ લાખની લોન મળશે, જાણો બધી માહિતી

ઇ-મોબિલિટી પ્રમોશન યોજના સમયગાળો:

electric mobility promotion yojana gujarat ઇ-મોબિલિટી પ્રમોશન યોજનાનો સમયગાળો 1 એપ્રિલ, 2024 થી 31 જુલાઈ, 2024 (4 મહિના) સુધી આ યોજના ચાલુ રાખવામાં આવશે 

Leave a Comment