હવે આધાર કાર્ડ થી ધંધો કરવા માટે તરત જ તમને પાંચ લાખની લોન મળશે, જાણો બધી માહિતી | AnyRoR Gujarat

હવે આધાર કાર્ડ થી ધંધો કરવા માટે તરત જ તમને પાંચ લાખની લોન મળશે, જાણો બધી માહિતી

PMEGP Loan Aadhar Card 2024 GUJARAT :હવે આધાર કાર્ડ બિઝનેસ લોન 5% માં છે તરત, જાણો સંપૂર્ણ માહિતી તમને હવે મળશે આધાર કાર્ડ થી ધંધો કરવા માટે પાંચ લાખની લોન મળશે 

હવે આધાર કાર્ડ થી ધંધો કરવા માટે તરત જ તમને પાંચ લાખની લોન મળશે, જાણો બધી માહિતી જાણો સંપૂર્ણ માહિતી તમે પણ ધંધો શરૂ કરવા માંગતા હશો તમારે પણ પૈસા ની જરૂર હશે તો મારા માટે પીએમ એજીપી યોજના સારી છે

WhatsApp ગ્રુપ જોડાઓ
ટેલિગ્રામ ગ્રુપ જોડાઓ

PMEGP Loan Aadhar Card 2024 GUJARAT

આધારકાર્ડ બિઝનેસ લોન આધારકાર્ડ આજના સમયમાં ખૂબ જ મહત્વનો દસ્તાવેજ છે આધાર કાર્ડ ફક્ત ઓળખાણ માટે નહીં આધાર કાર્ડ બીજા ઉપયોગ માટે પણ ખૂબ જરૂરી છે તમે આધાર કાર્ડ થી લોન પણ લઈ શકો 

પીએમ કિસાન યોજના 17 મો હપ્તો રિલીઝ તારીખ  ફક્ત આ ખેડૂતોને જ ₹ 4000 મળશે, નોટિસ આવી ગઈ

PMEGP યોજના લોન લેવા માટે પાત્રતા 

વ્યક્તિ ભારતનો માણસ હોવો જોઈએ લોન કરનાર વ્યક્તિની ઉંમર 18 વર્ષથી વધુ હોવી જોઈએ અરજી કરનાર 10 પાસ હોવા જોઈએ ચાર્જ કરે છે તેમને કોઈ ધંધો નથી 

 1. અરજદાર ભારતનો નાગરિક હોવો આવશ્યક છે.
 2. અરજદારની ઉંમર 18 વર્ષથી 65 વર્ષની વચ્ચે હોવી જોઈએ.
 3. અરજદારે ઓછામાં ઓછું 8મું ધોરણ પાસ કરેલ હોવું જોઈએ.
 4. અરજદારે ઉદ્યોગ શરૂ કરવા માટે અન્ય કોઈ યોજના હેઠળ ભંડોળ મેળવ્યું ન હોવું જોઈએ.

આધારકાર્ડ બિઝનેસ લોન મેળવવા માટે

 • સારો ક્રેડિટ સ્કોર
 •  આવકનો પુરાવો
 • કેવાયસી દસ્તાવેજો
ઈ શ્રમ કાર્ડ ના પૈસા 1000 રૂપિયા આવી રીતે ચેક કરો નવું ઈ શ્રમ કાર્ડ આવી રીતે બનાવો

આધાર કાર્ડ બિઝનેસ લોન કેટલા દિવસમાં લોન પાસ થઈ જશે

તમે જલ્દી દસ્તાવેજ આપશો એટલે બેંક તમારા ડોક્યુમેન્ટ તપાસ છે જો તમારી લોન પાસ થઈ જશે તો તમને એક પત્ર આપવામાં આવશે તમને છે તમારી લોન પાસ થઈ ગઈ છે તે કાકલા આપવામાં આવશે તેના પર તમારે સહી કરવાની રહેશે તમે તે અરજી પર એટલે તમને લોન આપવામાં આવશે

લોન અરજી કરવા ડોક્યુમેન્ટ

 1. અરજી પત્ર
 2. આધાર કાર્ડ
 3. પાન કાર્ડ
 4. રહેઠાણનો પુરાવો
 5. શૈક્ષણિક લાયકાતના દસ્તાવેજો
 6. ઉદ્યોગ શરૂ કરવા માટેનો પ્રોજેક્ટ રિપોર્ટ
 7. બેંક ખાતાની પાસબુક
રોજગાર ભરતી મેળો આ 5 કંપની આપશે 10 અને 12 પાસ પર નોકરી અહીં ઝડપી અરજી કરો

PMEGP યોજના હેઠળ અરજી કરવાની પ્રક્રિયા:

 • અરજદારે PMEGP સ્કીમની વેબસાઇટ પરથી ઓનલાઈન અરજી ફોર્મ ડાઉનલોડ કરવું જોઈએ.
 • અરજીપત્રક ભર્યા પછી,
 • તે જરૂરી દસ્તાવેજો સાથે સંબંધિત બેંક/નાણાકીય સંસ્થાને સબમિટ કરવું જોઈએ.
 • બેંક/નાણાકીય સંસ્થા અરજીની ચકાસણી કરશે અને લોન મંજૂર કરશે.
 • PMEGP યોજના વિશે વધુ માહિતી માટે, કૃપા કરીને PMEGP યોજનાની વેબસાઇટ https://www.kviconline.gov.in/pmegpeportal/pmegphome/index.jsp ની મુલાકાત લો.

Leave a Comment