Google Pay Loan Apply 2024: Google Pay દ્વારા 1 લાખ રૂપિયા સુધીની લોન મળશે. Google Pay લોન કેવી રીતે લેવી? Google Pay દ્વારા નાના વેપારીઓની મદદ કરવા માટે google એપ્લિકેશન દ્વારા તમામ યુઝરને લોન આપવામાં આવશે google એ જણાવ્યું છે કે ઘણી વખત વેપારીઓને પૈસામાં થોડી તકલીફ પડે છે એટલે નાની લોન google આપશે
Google Pay દ્વારા લોકોને 15000 રૂપિયા સુધીની નાની લોન આપવામાં આવશે જે 111 રૂપિયા સુધી તે ચૂકવી શકે છે તમે પણ લોન લેવા માગતા હોય તો નીચે સંપૂર્ણ માહિતી છે એ રીતે લોન લઈ શકો છો
Google pay લોન જરૂરી દસ્તાવેજો:
- આધાર કાર્ડ
- પાન કાર્ડ
હોળી ની ખુશ ખબર તમારે બેંક માં ખાતું હસે તો મળશે 2000 , નવી યોજના આવી, જાણો સંપૂર્ણ માહિતી
Google pay લોનની મુખ્ય વિશેષતાઓ:
લોનની રકમ: ₹15,000 થી ₹1,00,000
ચુકવણીનો સમયગાળો: 7 દિવસથી 12 મહિના
ચુકવણીની લઘુત્તમ રકમ: ₹111
ભાગીદાર: DMI Finance
ક્રેડિટ લાઇન: ePayLater સાથે ભાગીદારીમાં
આયુષ્માન કાર્ડ ની નવી યાદી આવી ગઈ આ તમામ લોકોને મળશે પાંચ લાખનો લાભ અહીં જાણો તમારું નામ
Google પે થી લોન કેવી રીતે લેવી Google Pay Loan Apply 2024
Google pay મળે સૌપ્રથમ તમારે google માં જઈ અને google pay એપ ખોલવાની પછી એક પ્રમોશન વિકલ્પ હશે તેમાં પૈસા વિકલ્પ હશે તેના પર ક્લિક કરવાનું તેની અંદર એક લોનનો વિકલ્પ હશે ત્યાં ક્લિક કરી અને ઓફર માં જવાનું ત્યાં તમને ડીએમઆઈ નો વિકલ્પ દેખાશે ત્યાં ક્લિક કરવાનું છે તમને લોન પસંદ કરવાનું કહેશે તમારે કેટલી લોન લેવી છે આ પછી તમારે અરજી પ્રક્રિયા પૂર્ણ થઈ જશે અને તમારી લોન મંજૂર થઈ જશે