આયુષ્માન કાર્ડ ની નવી યાદી આવી ગઈ આ તમામ લોકોને મળશે પાંચ લાખનો લાભ અહીં જાણો તમારું નામ

આયુષ્માન કાર્ડ ની નવી યાદી આવી ગઈ આ તમામ લોકોને મળશે પાંચ લાખનો લાભ અહીં જાણો તમારું નામ

ayushman card 5 lakh gujarat:આયુષ્માન કાર્ડ ની નવી યાદી આવી ગઈ આ તમામ લોકોને મળશે પાંચ લાખનો લાભ અહીં જાણો તમારું નામ આયુષ્માન કાર્ડ 2024 નવી યાદી બહાર પાડવામાં આવેલ છે જેમાં નામ હશે તે લોકોને સરકાર તરફથી આયુષ્યમાન કાર્ડ હોસ્પિટલ માટે પાંચ લાખ રૂપિયા આપવામાં આવશે

ભારત સરકાર દ્વારા અલગ અલગ હોસ્પિટલ માટે સારવાર માટે આયુષ્યમાન કાર્ડ ચાલતું હોય છે જે તમામ નાગરિકોને આયુષ્યમાન કાર્ડ નીકાળી દેવું જોઈએ કારણકે તમારે કોઈ પણ હોસ્પિટલમાં સારવાર માટે પાંચ લાખ રૂપિયા નો ફાયદો કરાવશે આયુષ્યમાન કાર્ડ

WhatsApp ગ્રુપ જોડાઓ
ટેલિગ્રામ ગ્રુપ જોડાઓ

આયુષ્માન કાર્ડ દ્વારા પાંચ લાખનો લાભ મળશે જાણો

આજના સમયમાં હોસ્પિટલમાં ખૂબ જ ખર્ચા વધી ગયા છે તે માટે હાલમાં બીમારીઓ પણ વધુ વધી ગઈ છે એટલે ફેમિલીમાં કોઈપણ બીમાર થતો જ હોય છે એના માટે ખર્ચ ન કરવો પડે તે માટે તમે આયુષ્યમાન કાર્ડ નીકાળી દો અને કોઈપણ હોસ્પિટલમાં તમને પાંચ લાખ રૂપિયા સુધીની સારવાર મફત આપવામાં આવશે

ઘરે બેઠા ચેક કરો મતદાન લિસ્ટ માં તમારું નામ આવ્યું છે કે નહિ,આ રહી સરળ રીતે

આયુષ્માન કાર્ડ મેળવવા માટે શું કરવું Ayushman Bharat Card

આયુષ્માન કાર્ડ મેળવવા માટે આવક મારે તમારી વાર્ષિક ₹1,00,000 થી ઓછી હોવી જોઈએ ભારતના નાગરિક હોવા જોઈએ આધાર કાર્ડ હોવું જોઈએ
ભારતના તમામ નાગરિકોને આયુષ્યમાન કાર્ડ આપવામાં આવશે 5 લાખ સુધી સહાય મળશે તમને

તમે બેંક ખાતામાં કેટલા પૈસા રાખી શકો જાણી લો નિયમ નહીંતર ટેક્સ ભરી ને તૂટી જશો 

આયુષ્માન કાર્ડ બનાવવા માટે બે રીતો છે:

1. ઓનલાઈન:

 • આયુષ્યમાન ભારત હેલ્થ અકાઉન્ટ બનાવો: https://abha.abdm.gov.in/register
 • આધાર કાર્ડ અથવા ડ્રાઈવિંગ લાઈસન્સનો નંબર દાખલ કરો.
 • મોબાઈલ નંબર પર OTP દાખલ કરો.
 • હેલ્થ અકાઉન્ટ બન્યા પછી, આયુષ્યમાન ભારત કાર્ડ ડાઉનલોડ કરો.

2. જનસેવા કેન્દ્ર:

 • નજીકના જનસેવા કેન્દ્ર પર જાઓ.
 • નેશનલ હેલ્થ મિશનના અધિકારીને મળો.
 • આવશ્યક દસ્તાવેજો (રેશન કાર્ડ, આધાર કાર્ડ, એડ્રેસ પ્રૂફ) જમા કરાવો.અધિકારી દસ્તાવેજો ચકાસશે અને 15 દિવસમાં કાર્ડ મોકલશે.
તમારો બિઝનેસ શરૂ કરવા માટે સરકાર 10 લાખ રૂપિયા આપી રહી છે, ઝડપથી ફોર્મ ભરો

આયુષ્યમાન કાર્ડ ડાઉનલોડ કરવા માટે: ayushman card 5 lakh gujarat

 1. https://bis.pmjay.gov.in/BIS/selfprintcard
 2. આધાર કાર્ડ નંબર અને યોજના પસંદ કરો.
 3. રાજ્યનું નામ અને આધાર કાર્ડ/વર્ચ્યુઅલ ID દાખલ કરો.
 4. OTP દાખલ કરો અને કાર્ડ ડાઉનલોડ કરો.

સારાંશ

અમે તમને આ પોસ્ટમાં આયુષ્માન કાર્ડ કેવી રીતે બનાવવું અને આયુષ્માન કાર્ડ માં પાંચ લાખની સહાય મળશે તેની સંપૂર્ણ માહિતી આપી છે જો તમારે આયુષ્માન કાર્ડ લગતી કોઈપણ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટમાં જણાવી શકો છો

Leave a Comment