સીએનસી ઓપરેટર ની ભરતી પગાર 25,000 અમદાવાદમાં નોકરી મેળવવાની તક મળશે

સીએનસી ઓપરેટર ની ભરતી પગાર 25,000 અમદાવાદમાં નોકરી મેળવવાની તક મળશે

ahmedabad cnc operator job:અમદાવાદમાં સીએનસી ઓપરેટર ની ભરતી બહાર પાડવામાં આવી છે જે પણ ઉમેદવારો આ કંપનીમાં ભરતી કરવા માંગતા હોય તેમના માટે સારી તક છે કે તે સારો પગાર મેળવી શકશે અને અમદાવાદમાં નોકરી મેળવવાની તક મળશે

અમદાવાદ સીએનસી કંપનીમાં નોકરી માટે પગાર 25,000 રૂપિયા આપવામાં આવશે અને રવિવારની રજા પણ મળશે તો તમે પણ અરજી કરવા માગતા હો તો ફોર્મ ભરી શકો છો અને વધુ માહિતી નીચે આપેલ છે તો જાણી શકો છો

WhatsApp ગ્રુપ જોડાઓ
ટેલિગ્રામ ગ્રુપ જોડાઓ

અમદાવાદ સીએનસી નોકરી પગાર

સીએનસી કંપનીમાં નોકરી કરવા માગતા હોય તેમને પગાર વિશે માહિતી આપીએ તો કંપનીમાં તમને 25000 સુધીનો પગાર આપવામાં આવશે અને રવિવારે રજા રહેશે એક્સ્ટ્રા ટાઇમ ભરવો છે તો તેના પણ પૈસા આપવામાં આવશે અને 12 કલાકની નોકરી રહેશે

અમદાવાદ સીએનસી કંપની ભરતી સુવિધા

કંપનીમાં નોકરી કરતો ઉમેદવારોની શૂઝ અને ચશ્મા આપવામાં આવશે દર મહિને 30 હજાર કંપનીનો પગાર આપવામાં આવશે ને જો તમારે કોઈ પ્રોબ્લેમ છે અને કામ નહીં કરું તો તમને કંપની દ્વારા 500 રૂપિયા આપવામાં આવશે

ઘરે બેઠા ચેક કરો મતદાન લિસ્ટ માં તમારું નામ આવ્યું છે કે નહિ,આ રહી સરળ રીતે

સી એન સી કંપની ભરતીમાં અરજી

તમે પણ સીએનજી કંપનીમાં નોકરી કરવા માંગો છો તો આ કંપની માટે ઇન્ટરવ્યૂ તારીખ 21 માર્ચ 2024 થી 25 માર્ચ 2014 સુધી રહેશે નોકરી કરવા માંગતા હોય તે જલ્દી એપ્લાય કરે

અમદાવાદમાં સીએનસી ઓપરેટર ની નોકરી કામનો સમય:

  1. 12 કલાકની શિફ્ટ
  2. 4 રવિવારની રજા
  3. કોઈ ઓવરટાઇમ નહીં
  4. દીપક સર: +91 9122752678 (વોટ્સએપ ઉપલબ્ધ)

આયુષ્માન કાર્ડ ની નવી યાદી આવી ગઈ આ તમામ લોકોને મળશે પાંચ લાખનો લાભ અહીં જાણો તમારું નામ

અમદાવાદમાં સીએનસી ઓપરેટર ની નોકરી ઇન્ટરવ્યુ:

  • તારીખ: 21/03/2024 થી 25/03/2024
  • સમય: સવારે 8:00 થી બપોરે 12:00
  • સ્થળ: મોરિયા ગેટ, અમદાવાદ

Leave a Comment