matdar yadi list gujarat 2024:ઘરે બેઠા ચેક કરો મતદાન લિસ્ટ માં તમારું નામ આવ્યું છે કે નહિ,આ સરળ રીતે ચૂંટણીના માહોલ હમણા જ લોકસભાની ચૂંટણીની તારીખ આપી દીધી છે કે તમારે પણ મતદાન કરવું હોય તો પહેલા તમારું નામ જોઈ લો મતદાર યાદીમાં છે કે નહીં જો હશે તો તમે મત આપી શકશો
મતદાર યાદીમાં સરળ રીતે તમારું નામ તમે જોઈ શકો છો ઘરે બેટા સિમ્પલ રીતે વોટર આઇડી નું નામ તમે જાણી અને મતદાર આપી શકો છો તો જે નીચે આપેલ છે તે પ્રમાણે સ્ટેપ બાય સ્ટેપ ફોલો
લોકસભા ચૂંટણી ક્યારે આવશે લોકસભા 2014 નું પરિણામ?
ચૂંટણીની તારીખ જાહેર થઈ ગઈ છે અને ચૂંટણીની શરૂઆત 19 એપ્રિલ થી થવાની છે તમામ ચૂંટણી આયોગ દ્વારા સાત તબક્કામાં ચૂંટણી યોજાશે લોકસભાની ચૂંટણીનું પરિણામ 4 જૂનના રોજ આવશે
વિદ્યાર્થીઓને સરકાર દર વર્ષે આપશે 20,000 શિષ્યવૃત્તિ જાણો ફોર્મ ભરવાની રીત અને છેલ્લી તારીખ
મતદાન યાદી લિસ્ટ માં નામ કેવી રીતે ચેક કરવું
તમારી સાથે કોઈ ખોટું ના થાય તે માટે તમે મતદાર યાદીમાં તમારું નામ જોઈ લો તમારે ત્યાં જવાની જરૂર નથી ઘરે બેઠા તમારા મોબાઈલથી લેપટોપમાં તમારું નામ જોઈ શકો છો તો જાણો સંપૂર્ણ પ્રોસેસ કે કેવી રીતે બધાય યાદીમાં તમારું નામ ચકાસો
મતદાર યાદીમાં નામ ચકાસવા માટે સરળ પગલાં:
1. સૌ પ્રથમ, https://electoralsearch.eci.gov.in/ ની મુલાકાત લો.
2. તમારી પસંદગીની ભાષા પસંદ કરો (હિન્દી અથવા અંગ્રેજી).
3. ત્રણ વિકલ્પોમાંથી કોઈ એક પસંદ કરો:
માહિતી દ્વારા:
રાજ્યનું નામ
જન્મ તારીખ
લિંગ
વિધાનસભા/લોકસભા ક્ષેત્ર
હવે મફતમાં તમારું પાન કાર્ડ ડાઉનલોડ કરો, ફક્ત 2 મિનિટમાં આધાર નંબર થી જાણો કઈ રીતે
EPIC નંબર દ્વારા તમારું નામ જોઈ લો:
- તમારા વોટર કાર્ડ પરનો EPIC નંબર દાખલ કરો.
મોબાઈલ નંબર દ્વારા: matdar yadi list gujarat 2024
- રજિસ્ટર કરેલ મોબાઈલ નંબર દાખલ કરો.
- OTP દાખલ કરો જે તમને મોકલવામાં આવશે.
- “શોધ” બટન પર ક્લિક કરો
- તમારા નામ, EPIC નંબર, ઠેકાણું અને અન્ય વિગતો સાથે તમારી મતદાર યાદીની એન્ટ્રી તમને દેખાશે.
PVC આધાર કાર્ડ ATM જેવું આધાર કાર્ડ હવે ઓનલાઈન મંગાવી શકો છો.આવી રીતે ઘરે બેઠા મંગાવો આધાર કાર્ડ
જો તમારું નામ મતદાર યાદીમાં નથી તો શું કરવું :
- તમે ફોર્મ 6 ભરીને મતદાર યાદીમાં તમારું નામ ઉમેરી શકો છો.
- તમે ચૂંટણી પંચના કાર્યાલયમાં જઈને પણ તમારું નામ ઉમેરી શકો છો.
- નોંધ: મત આપવા માટે મતદાર યાદીમાં તમારું નામ હોવું ફરજિયાત છે.
વધુ માહિતી માટે:
- ચૂંટણી પંચની વેબસાઇટ: https://eci.gov.in/
- ચૂંટણી પંચનો હેલ્પલાઇન નંબર: 1950